14 August, 2012 22:10

મિત્રો,

આપનેજણાવતાઆનંદથાયછેકે અમેતા. ૧૫.૦૮.૨૦૧૨થીવલસાડનીવાતોવિડીયો દ્વારા વિશ્વભરના ગુજરાતીઓ સમક્ષ મુકતા અમને આનંદની લાગણી થાય એ સ્વાભાવિક છે.
આપણી વેબસાઈટ વલસાડ સમાચાર ડોટ કોમ પર નિયમિત રીતે પ્રસ્તુત કરીશું :

વલસાડનીવાતોવિડીયો દ્વારા

વલસાડનીવિશિષ્ટતાઓનો પરિચય.

વલસાડનીસંસ્થાઓનો પરિચય અને મુલાકાત.

વલસાડનીગતિવિધી.

વલસાડનાવ્યવસાયો.

વલસાડનાબાળકો..

વલસાડનાયુવાનો.

વલસાડનીમહિલાઓ.

વલસાડનાવડીલો.

વલસાડનીજનતા કરશે ..

જનતાકી બાત, જનતા કી જુબાન મેં !

About અખિલ સુતરીઆ

મારા વિશે મારે કંઇક કહેવાનું હોય તો, .... થોડુ વિચારવું પડે. મને મારી ઓળખ કરાવે .... એવા એક જ્ણની તલાશમાં છું.
This entry was posted in આજની વાત. Bookmark the permalink.

Leave a comment