15 August, 2012 20:01

Valsad Samachar dot com is now LIVE :: @ :: www.valsadsamachar.com

આપને જણાવતા આનંદ થાય છે કે અમે તા. ૧૫.૦૮.૨૦૧૨ થી વલસાડની વાતો વિડીયો દ્વારા વિશ્વભરના ગુજરાતીઓ સમક્ષ અમારી વેબસાઈટ વલસાડ સમાચાર ડોટ કોમ પ્રસ્તુત કરી દીધી છે.

વલસાડની વાતો વિડીયો દ્વારા
વલસાડની વિશિષ્ટતાઓનો પરિચય.
વલસાડની સંસ્થાઓનો પરિચય અને મુલાકાત.
વલસાડની ગતિવિધી.
વલસાડના વ્યવસાયો .
વલસાડના બાળકો ..
વલસાડના યુવાનો.
વલસાડની મહિલાઓ.
વલસાડના વડીલો.
વલસાડની જનતા કરશે ..

જનતાકી બાત, જનતા કી જુબાન મેં !

તમારા વ્યવસાયની આંતર રાષ્ટ્રીય વાર્ષિક જાહેરાત કરવા માટે આ સોનેરી તક છે.

કદાચ કાલે મોડુ પણ થઇ જાય એટલે આજે જ સમયસર લીધેલો તમારો નિર્ણય તમારા વ્યવસાયના વિકાસ માટે મહત્વનો જ ગણાય.

Advertisements

About અખિલ સુતરીઆ

મારા વિશે મારે કંઇક કહેવાનું હોય તો, .... થોડુ વિચારવું પડે. મને મારી ઓળખ કરાવે .... એવા એક જ્ણની તલાશમાં છું.
This entry was posted in આજની વાત. Bookmark the permalink.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s