માર્ગદર્શન – 2012 વલસાડ જીલ્લો.

આવનારા 2012 માટે …

આયોજન કરવામાં સુગમતા રહે તે માટે

વલસાડ જીલ્લાની

વિવિધ શૈક્ષણિક

અને

સામાજિક સંસ્થાઓ

ઉપરાંત

કેટલીક ઔદ્યોગિક સંસ્થાઓને

પણ પ્રોજેક્ટ માર્ગદર્શનમાં સાંકળી લેવા યોજના બનાવવી છે.

સહયોગ આપી શકે તેવા મિત્રોનો સંપર્ક કરવો છે.

સમય આપી શકે તેવા મિત્રોનો સંપર્ક કરવો છે.

સંપત્તિ આપી શકે તેવા મિત્રોનો સંપર્ક કરવો છે.

સગવડ આપી શકે તેવા મિત્રોનો સંપર્ક કરવો છે.

તમને પ્રોજેક્ટ માર્ગદર્શન સાથે સંકળાવામાં રસ ખરો ?

તો તાત્કાલિક મારો સંપર્ક કરો. – 9427222777

Creating a community of Learning, Living, Leading and Loving people by transforming LOCAL children, youth and women into GLOBAL citizens.

દેશ માટે આટલું તો થાય જ !! અમે તો કરવાના જ કારણકે, અમને એમાં આનંદ મળે છે.

About અખિલ સુતરીઆ

મારા વિશે મારે કંઇક કહેવાનું હોય તો, .... થોડુ વિચારવું પડે. મને મારી ઓળખ કરાવે .... એવા એક જ્ણની તલાશમાં છું.
This entry was posted in આજની વાત. Bookmark the permalink.

3 Responses to માર્ગદર્શન – 2012 વલસાડ જીલ્લો.

  1. Tarun કહે છે:

    98251 00792 is the mobole no. of Er. Bharat Kothari based at Surat. He is an entrepreneur & has social sensitivity. I m forwrding ur mail to him. Worth 2 contact him in ur region.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s