સંવાદ – હિના સાથે.

04.09.2010

Heena : કેમ છો અખિલભાઈ? મઝામાં? આજ કાલ ક્યાં છો?

AKHIL (8:08 AM): sorry … was away … am in Valsad only

Heena : સરસ….
AKHIL (8:09 AM): બોલો શી નવાજૂની ?
Heena : કઈ નહિ…તમે કહો..
AKHIL (8:10 AM): વલસાડ સમાચાર ડોટ કોમ શરૂ કરવા જઇ રહ્યો છું … જનતા કી જબાનમેં જનતા કી બાત …
Heena : ભાઈ વાહ!!!
AKHIL (8:11 AM): વિડિયો અને ઓડીયો કન્ટેન્ટ સાથે ….
Heena : બહુ સરસ…
AKHIL (8:11 AM): www.valsadsamachar.com
AKHIL (8:11 AM): એક ઉડતી નજર મારી લો …
Heena : હા, ચોક્કસ.. તમારી સૌરાષ્ટ્ર-કચ્છ ટુર કેવી રહી?
AKHIL (8:14 AM): વરસાડને કારણે ફક્ત ભૂજ જ ગયો હતો. … વરસાદ … ઉમંગનું એડમીશન બી ઇ કેમીકલ માં ભૂજ ભયું. … થયું. … એટલે તેની સાથે ભૂજ ની ત્રણેક સંસ્થાઓ માટે ફિલ્મ શો કર્યા … છ દિવસ રોકાયો હતો ..
Heena : સરસ…વલસાડ ડોટ કોમ જોયું…મન ને ગમે તે કરો, ના ગમે તે ના કરો… હવે પછી વિગતે જોઇશ..
AKHIL (8:17 AM): ત્યાંના લોકો હજૂય …. કચ્છને ગુજરાતના ભાગ તરીકે સ્વીકારી નથી શકતા. અમારા કચ્છ અને તમારા ગુજરાત જેવા શબ્દો લાય જેવા લાગે.
Heena : હા, એ લોકો હજુ આપણ ને ગુજરાત થી આવ્યા એમ કહે છે
AKHIL (8:18 AM): ત્યાં નેશનલ ઇન્ટીગ્રેશનની વાત ક્યાંથી ભાય ?
Heena : હા, જરુઆ હજુ ગુજરાત ના ઇન્ટીગ્રેશન ની છે
AKHIL (8:20 AM): ચોમાસા બાદ … દિવાળી બાદ સૌરાષ્ટ્રનો પ્રવાસ કર્વાનું હવે વલસાડ ડોટ કોમ ને કારણે અનિશ્ચિત છે. તમે ક્યારે વલસાડ આવો છો ?
Heena : એરી ની સીઝન માં..
AKHIL (8:21 AM): ટાઇપીંગમાં ગરબડ થવાનું કારણ …… વરસતા વરસાદને બારીમાંથી જોતા જોતા માં હજુ ચા પીવાનું ચાલૂ છે !!!
Heena : એરી નહિ, કેરી..
AKHIL (8:21 AM): હમજી ગ્યો ..
AKHIL (8:22 AM): કદીક સીઝન વગરેય અવાય..
Heena : બરાબર…
AKHIL (8:22 AM): નહિ તો તમે નડીયાદ બોલાવો.
Heena : અરે ભાઈ…તમ તમારે આવોને….તમારું તો ઘર છે,,,અને હવે તો નાદીઅદ માં પણ તમારા ફેન વધતા જાય છે…
AKHIL (8:23 AM): 21.gif ….. પણ હમણાં તો વરસાદ બધા જ આયોજન ખોરંભે ચડાવે છે … લોકો ઘરમાં બેસી રહે છે … જરૂર હોય તો જ બહાર નીકળે …. બધી જ જરૂરીયાતો ફોન પર હોમ ડીલીવરી … કોલેજીયનો … બરસાતી મસ્તીમાં … સ્કૂલના બાળકો બાળકો માતપિતાના રક્ષણમાં … પાખી હાજરી .. ભીના પરસેવે અને પાણીએ નીતરતાં… થપકતાં લોકો …. ટપકતાં..
Heena : અને કારણ વગર છાપા વાચી ઝબકતા લોકો..
AKHIL (8:28 AM): કાદવવાળું પાણી ઉડાડતા મોટરસાઇકલીસ્ટો … હા… એ તો ખરૂં જ ..
AKHIL (8:29 AM): હવે તૃપ્તિએ હૂકમ છોડયો … નહાવાના છો કે રજા છે ???
Heena : પેલા ઉપર વાળા ભાઈ નું મો બંધ કરવો…મચ્છર ઘુસી જશે…
AKHIL (8:29 AM): 22.gif
Heena : ચાલો તો હવે નહિ નાખો, એટલે કે નહિ પાડો…
AKHIL (8:30 AM): બધા મિત્રોને નડિયાદમાં મારી યાદ આપજો.
AKHIL (8:30 AM): આવજો.
AKHIL (8:30 AM): રણકતા રહેજો
Heena : ચોક્કસ…

Advertisements

About અખિલ સુતરીઆ

મારા વિશે મારે કંઇક કહેવાનું હોય તો, .... થોડુ વિચારવું પડે. મને મારી ઓળખ કરાવે .... એવા એક જ્ણની તલાશમાં છું.
This entry was posted in આજની વાત. Bookmark the permalink.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s