કાંતિલાલ પરમાર સાથે સંવાદ

02.08.2010

kantilal parmar: Welcome
AKHIL sutaria: thankx
kantilal parmar: વરસાદમાં આરામ
AKHIL sutaria: ના
AKHIL sutaria: ઉમંગને ડીગ્રી કોલેજ માટે ભૂજ એડમીશન થયું છે.
kantilal parmar: તમારી ટપાલ વાંચી
kantilal parmar: તમારા પ્રવાસની જગ્યા ઉમેરાશે
AKHIL sutaria: હા
AKHIL sutaria: ફેસબુક પર વિરામ લીધાનું પાટીયું લટકાવ્યું છે.
kantilal parmar: ભલે
kantilal parmar: મને તો નવા નવા મિત્રો મળે છે
kantilal parmar: કોઈને ગુજરાતી લખતાં કરૂં
kantilal parmar: કિશોર પટેલ વડોદરા તમને યાદ કરે છે
AKHIL sutaria: મુકુન્દભાઇ નો આઇડી હેક થયા બાદ એકાદ લાખ રૂપિયાનો ફ્રોડ થતાં બચી ગયો .. ગઇકાલે કમલભાઇએ ત્વરીત જાણકારી મોકલી.
kantilal parmar: હા કમલભાઈની વાત વાંચી
kantilal parmar: લોકો પાસે વધારાની દયા ઉભરાતી હોય
kantilal parmar: મેપમાં એ જગ્યા જ નથી
AKHIL sutaria: ભોળા લાગતા લોકોને તમારે ત્યાંના ધોળીયાઓ મકેવી રીતે છેતરે છે તેનો આ એક નમુનો હતો.
kantilal parmar: અહીં રોજની એક નવી ચેરીટી રજીસ્ટર થાય છે
kantilal parmar: અને બધાને આપવા વાળા મળી રહે છે
kantilal parmar: હું કામ કરૂં એ હોસપાસની આઠ દુકાનો દરેકમાં રોજના ૩૦૦ થી ૧૦૦૦ પૌંડની આવક થાય
AKHIL sutaria: અમને આપવા વાળો શોધી કાઢોને !! …. એટલે યાત્રાનો બીજો ભાગ શરૂ કરી દઇએ.
kantilal parmar: કામ કરવા વાળા મારા જેવા મફત
kantilal parmar: કમલભાઈ જેવું કામ બીજા ન કરી શકે
kantilal parmar: તેમના પેપરમાં જાહેરખબર આપો
AKHIL sutaria: જાહેરખબર આપવાના પૈસા નથી.
kantilal parmar: ભૂજમાં સ્વામીનારાયણના નવા મંદીર માટે કરોડો રૂપીયા મળ્યા
AKHIL sutaria: એટલે શું મારે અખિલાનંદજી કે અખિલસ્વામી મહારાજ બની જવાનું ? કાકા, હું તો બહુ નાનો ..
kantilal parmar: થોડી દાઢી મુછ વધારવાની
AKHIL sutaria: હાહાહાહાહાહાહાહાહાહાહાહા ………………… ચાલો હવે તમે મારો પતંગ બનીને ઉડાડવાના ….. અને પછી ………… કાઇપો છે કરો તે પહેલા.
kantilal parmar: ઉનાળાના આ અરસામાં હજારો ભારતીઓ વિવિધ સામગ્રી લઈને આવે છે અને બધાની ઝોળી ભરાય છે
kantilal parmar: એક વખત બહાર પડો પછી ફત્તેહ છે આગે
AKHIL sutaria: ચાલો હમણા તો ચા બનાવવા જાઉ છું.
AKHIL sutaria: આવજો.
kantilal parmar: પછી મારા જેવા યાદ પણ ન આવે
kantilal parmar: જાતે ?
kantilal parmar: તેના કરતાં અહીં લાઈનમાં આવો જમવાનો સમય થયો
kantilal parmar: આવજો

About અખિલ સુતરીઆ

મારા વિશે મારે કંઇક કહેવાનું હોય તો, .... થોડુ વિચારવું પડે. મને મારી ઓળખ કરાવે .... એવા એક જ્ણની તલાશમાં છું.
This entry was posted in આજની વાત. Bookmark the permalink.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s