સંવાદ – પ્રભુલાલ સાથે.

29.07.2010

Prabhulal: namaskar mara vhaalaa atmswaroop kem chho?

Prabhulal: hamna khya chho?

Akhil: વલસાડ. તમને મેઇલ લખી હતી. ફેરફાર અંગેની જાણ સારુ

Prabhulal: hamna kachchh ma to shrikar varsad chhe

Akhil: એટલે જ મુલતવી રાખ્યું છે.

Prabhulal: sorry pan aapni mail madi nathi

Akhil: કદાચ તમારા સ્પામ ફોલ્ડમાં ગઇ હોય.

Prabhulal: ea saru karyu karan ke khavda thi khjadir rann raste na jaway tya to pani bharai gaya hashe mathu nahi lagadta IT’S OK

Akhil: હવે જે સમય મળે છે તેમાં … બન્ને પક્ષે સુવીધા ધ્યાનમાં રાખવી.. અમારી સલામતી તેમની અગવડ ન બને તે જોવું.

Respect Language. ગુજરાતી લીપીનો ઊપયોગ કરતાં ના ફાવતું હોય તો શીખો અથવા USE ENGLISH in its own form. I can be reached on SKYPE for lessons on “TYPING GUJARATI ON FACEBOOK” – BOYCOTT GUNGREJI એટલે કે ગુંગલીશને જાકારો આપો.

Prabhulal: ane aapne je mitjha no sarowar jo hato tya pan samudra alhjerato hashe

Akhil: Respect Language. ગુજરાતી લીપીનો ઊપયોગ કરતાં ના ફાવતું હોય તો શીખો અથવા USE ENGLISH in its own form. I can be reached on SKYPE for lessons on “TYPING GUJARATI ON FACEBOOK” – BOYCOTT GUNGREJI એટલે કે ગુંગલીશને જાકારો આપો.

આ કાર્ય હવે હાથ પર લીધું છે.

લોકોને ગુજરાતી લખતાં કરવા.

Prabhulal: અરીવુ નથી હું વાર્તાઓ લખુંછું એ પણ તો ગુજરતી માં જ ને?

Akhil: એમ નહિ ….. લોકો અંગ્રેજી લીપીનો ઉપયોગ ગુજરાતી લખવા કરે તે તો સાવ સમજ જ નથી પડતી. પોતાના તો ઠીક …. આપણા મગજનું દહિ થઇ જાય.

Prabhulal: હા સમય છે તો નારાયણ જોશીને કાગળ લખો એ તમને કચ્છી શિખવાના પુસ્તક મોકલાવશે તો તમને કચ્છ્પ્રવાસમાં મદદ રૂપ થશે

Akhil: વાહ .. આ સરસ સૂચન છે..જરૂર એમને પત્ર લખી દઇશ.

Prabhulal: મુળ શું છે કે મારી દિકરી જે દુબઇમાં છે એ વાતકરવા માટે બલેક બેરી મોબાઇલ વાપરે છે તેના પર વાત કરવા ગુજરાતી અક્ષરો ન ચાલે એટલે કચ્છી પણ ઇન્ગલીસમાં લખવાની આદત પડી ગઇ પણ આગળ જતાં ધ્યાન રાખીશ

Akhil: હા .. બ્લેક બેરી વાપરનારાઓને તકલીફ પડે છે. ફેસબુક … વર્ડપ્રેસ .. અને અન્ય બ્લોગ પર ગુંગરેજી લખનારાઓને ગુજરાતી લખતા કરવાનો પ્રયાસ છે.

Prabhulal: હવે મારા જમાઇએ તેણી માટે અમેરિકાથી લાવી ને પ્રેમ થી ભેટ આપ્યો તેની અવગણના તો નથાય ને?

Akhil: બિલકુલ નહિ ….. લાગણી જાણવી અને સંભાળવી એ જ તો સંસ્કાર છે.

Prabhulal: સંસ્કારમાં તો અખિલભાઇ નશિબદાર છું મારી પત્નિ અને દીકરો કચ્છ્ ગયા હતા પાછળ મને વાઇરલ ઇફેક્ટ થઇ પણ મારી પત્નિને જાણ નકરી એમને ખબર છે કે તેણી ને ખબર પડશે તો અર્ધી માંદી પડી જશે અને પ્રવાસમાં સાચવવ ઈ મુશ્કેલ થશે

Akhil: વાત ખરી છે. મહિલાઓનો જીવ અધ્ધર વહેલો થઇ જાય.

Prabhulal: હાને તેમાં ૪૦ વરસના સહવાસ બાદ તો……..

Akhil: ….. જો કે આ બધી … માયા છે. બંધન છે

Prabhulal: બધુ દીવા જેવું સમજાય છે હું ગીતાનો બીજો અધ્યાય રોજ વાંચું છું એમાં એ જ કહ્યું છે

Akhil: સરસ

Prabhulal: એ મારી મા પાસેથી શિખ્યો છું

Akhil: મા …. આ ધરતી પરનો સર્વપ્રથમ અને શ્રેષ્ઠ શિક્ષક છે.

Prabhulal: ચાલો આજે તમારી સાથે વાતો કરી આનંદ થયો પાણી ગરમ થઇ ગયું છે ન્હાઇને મારી કુળદેવીને અને કાળિયા ઠાકરને મનાવવા પડશે આવજો જયશ્રી કૃષ્ણ

Akhil: આવજો

About અખિલ સુતરીઆ

મારા વિશે મારે કંઇક કહેવાનું હોય તો, .... થોડુ વિચારવું પડે. મને મારી ઓળખ કરાવે .... એવા એક જ્ણની તલાશમાં છું.
This entry was posted in આજની વાત. Bookmark the permalink.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s