મા.ગુ.યા. ( કચ્છ )

05.05.2010

મિત્રો,

૨૨મી નવેમ્બરે ઉમરગામથી સંજાણ, વાપી, ધરમપૂર, ચિખલી, વાંસદા, અનાવલ, ઉનાઇ, કડોદ, માંડવી, ઝંખવાવ, નેત્રંગ, નસવાડી, બોડેલી, છોટાઉદેપૂર, બારિયા, દાહોદ, ઝાલોદ, સંતરામપૂર, લૂણાવાડા, મોડાસા, ગાંધીનગર, પ્રાંતિજ, હિમ્મતનગર, રાજેન્દ્રનગર, શામળાજી, ભીલોડા, ઇડર, વડનગર, મહેસાણા, વિસનગર, ખેરાળુ, વડગામ, પાલનપૂર, સિધ્ધપુર, ઊંઝા થઇને પાટણ સુધીની અમે કરેલ માર્ગદર્શન ગુજરાત યાત્રા એસ એસ સી / એચ એસ સી બોર્ડ તેમજ વાર્ષિક પરીક્ષાઓને કારણે ૪થી માર્ચે અટકાવી દેવી પડી હતી.

હવે ૧૪મી જૂનથી થઇ રહેલા નવા સત્રના પ્રારંભ બાદ મા.ગુ.યા. ના બીજા તબક્કામાં અમે નીચે જણાવે ક્ષેત્ર આવરી લેવાના છીએ.

ડીસા, થરાદ, વાવ, સૂઇગામ, ભાભર, રાધનપૂર, સાંતલપૂર, રાપર, ભચાઉ, સામખિયાળી, અંજાર, ભુજ, નખત્રાણા, લખપત, કોટેશ્વર, નારાયણ સરોવર, નલિયા, કંકાવટી, માંડવી, મુન્દ્રા, ભદ્રેસર, ગાંધીધામ, નવલખી, માળીયા થઇને મોરબી. ( સૌરાષ્ટ્ર વિસ્તારના પ્રવાસનું આયોજન ત્રીજા તબક્કામાં કરવાના છીએ. )

આ ક્ષેત્રના બાળકો, યુવાનો અને મહિલાઓને પ્રેરણાદાયી વિડીયો ફિલ્મ દ્વારા જીવનપયોગી જાણકારી આપવાના અમારા નિ:શુલ્ક અભિયાનને હવે કચ્છી પરિવારની મહેમાનગતિ સાંપડશે.

વલસાડથી અમે ૧૪ જૂને અમારા પ્રવાસનો આરંભ કરીશું. વડોદરા, નડીયાદ, અમદાવાદ, મહેસાણા, સિધ્ધપૂર, અને પાલનપૂર અમારા ખાસ શુભેચ્છકોને મળતા જઇશું.

૨૧મી જૂને ડીસાથી માર્ગદર્શન ગુજરાત યાત્રા – ચરણ ૨નો પ્રાંરંભ કરવા વીચાર્યું છે.

About અખિલ સુતરીઆ

મારા વિશે મારે કંઇક કહેવાનું હોય તો, .... થોડુ વિચારવું પડે. મને મારી ઓળખ કરાવે .... એવા એક જ્ણની તલાશમાં છું.
This entry was posted in આજની વાત. Bookmark the permalink.

One Response to મા.ગુ.યા. ( કચ્છ )

 1. Narendra Gor કહે છે:

  Dear Sir
  Happy to read

  You are welcome to Kutch

  Please let me know your program

  We will help you at our best

  Narendra Gor
  9428220472

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s