કરી જૂઓને !

બોલી શકો તો મોટેથી બોલી જૂઓ નીચે લખેલ અંગ્રેજી વાક્ય –

The sixth sick sikh’s sixth sheep is sick !!

એક નજર જીવન પર હળવેથી …..

જીવન પર એક સેમીનાર થયો.

ગણિતના શિક્ષકે કહ્યું, જીવન તો એક દાખલો છે. ગણતા જાઓ, જવાબ મળે તો ઠીક છે નહિ તો મુંઝવણ જ મુંઝવણ.

દાક્તરે કહ્યું, જીવન તો એન્ટીબાયોટીક છે. કામ કરી ગઇ તો ઠીક છે નહિ તો રીએક્શન જરૂર છે.

વકિલે કહ્યું, જીવન તો એક કેસ છે. ચાલી ગયો તો ઠીક છે, નહિ તો તારીખ પર તારીખે ખરચા અપાર છે.

ખેડૂત બોલ્યો, જીવન તો શેરડીનો સાંઠો છે. ચાવો ત્યાં સુધી રસ છે, બાકી ગાંઠ જ ગાંઠ છે.

Advertisements

About અખિલ સુતરીઆ

મારા વિશે મારે કંઇક કહેવાનું હોય તો, .... થોડુ વિચારવું પડે. મને મારી ઓળખ કરાવે .... એવા એક જ્ણની તલાશમાં છું.
This entry was posted in આજની વાત. Bookmark the permalink.

2 Responses to કરી જૂઓને !

  1. Bhajman Nanavaty કહે છે:

    મારી જેવો બ્લોગર ત્યાં હોત તો કહેત,
    જીવન તો અક બ્લોગ છે. લખાય ત્યાં સુધી ઠીક છે પછી તો કોપી-પેસ્ટ જ!

  2. Reema Shah કહે છે:

    Jeevan ek prem che male tya sudhi hariyali nahi to ran che.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s