ધીમે ધીમે …

 

કેટલીક વાર એ સમજવું મુશ્કેલ બની જતું હોય છે કે,

લોકો પોતાની પ્રાયોરીટી બીજાની જીવન શૈલીને આધારે કેમ નક્કી કરતા હોય છે.

દરરોજ સવારે આપણી સામે આવી જતી કોઇકને કોઇક પરીસ્થિતી આપણા મનોબળને અંતરાત્મા સાથે જોડે છે અથવા સીધ્ધાંતોથી છોડે છે.

આવે વખતે આપણને આપણા સંસ્કારનો એક્ષરે જોવા મળી જાય છે.

મને પણ ગઇકાલે મુંબઇ ગયો હતો ત્યારે મારો એક્ષરે જોવા મળ્યો.

દ્રશ્ય ૧.

સાંજે બોરીવલીથી પ્લેટફોર્મ નંબર ૬ પર ઉત્તરે આવેલા પૂલ નીચે આઠ દસ ભેળપૂરી વેચનારા ફેરીયાઓ ૫.૪૦ કલાકે બાન્દ્રાથી કચ્છ જતી ગાંધીધામ એક્ષપ્રેસમાં વેપાર કરવાની તૈયારીરૂપે કાંદા અને કાચી કેરી સમારી રહ્યા હતા.

હોઠ વચ્ચે દબાવેલી બીડી .. ગંદા ગોબરા હાથ .. એકબીજા સાથે પોતપોતાની વાતમાં મશગૂલ .. બીડીનો ગલ સમારેલ કાંદા પર પડે તેનું ય ભાન નહિ ..

દ્રશ્ય ૨.

ટ્રેઇન સમયસર પ્લેટફોર્મ પર આવી. ગાડીના છેલ્લા ત્રણ કોચ અનરીઝર્વડ હતા.  ખીચોખીચ .. અને .. ભરચક. જાતન

Advertisements

About અખિલ સુતરીઆ

મારા વિશે મારે કંઇક કહેવાનું હોય તો, .... થોડુ વિચારવું પડે. મને મારી ઓળખ કરાવે .... એવા એક જ્ણની તલાશમાં છું.
This entry was posted in આજની વાત and tagged , , , , , , . Bookmark the permalink.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s