પરિચય

.

અખિલ ટીવી ડોટ કોમ પર આપને માટે શું પ્રતિક્ષા કરી રહ્યું છે ?

 1. આજની વાત.
 2. માર્ગદર્શન – પ્રેરણાદાયી વિડિયો ફિલ્મ દ્વારા સ્થાનિક બાળકો, યુવાનો અને મહિલાઓને જીવનોપયોગી માહિતી આપવાના અભિયાનની સંપર્ણ માહિતી તેમજ ડાઉનલોડ કરી શકાય તેવી પીડીએફ ફાઇલ્સ.
 3. પીક્ચર ગેલેરી – 22.11.09 થી 04.03.10 દરમ્યાન અમે કરેલ 4375 કી.મી.ના પ્રવાસ દરમ્યાન લીધેલ આશરે 770 જેટલી તસવીરો.
 4. મા.ગુ.યા. બ્લોગ – પ્રેરણાદાયી વિડિયો ફિલ્મ દ્વારા સ્થાનિક બાળકો, યુવાનો અને મહિલાઓને જીવનોપયોગી માહિતી આપવાના અભિયાન દરમ્યાન અમને થયેલા અનુભવ અને સંસ્મરણ
 5. મારા અન્ય બ્લોગ – અંતરના ઊંડાણમાંથી, વીચાર સરીતા, તેજાબ, મારા સવાલ તમારા જવાબ
 6. વિડિયો બ્લોગ – મારી વાત વિડીયો દ્વારા .. તમારો અભિપ્રાય અક્ષરો દ્વારા .. અખિલ ટીવી ડોટ કોમ પર આવી રીતે મારા વિડિયો બ્લોગને શામેલ કરી આપણી ઇન્ટરેકટીવીટી વધારવા મેં સાઇટની ડીઝાઇન અને લેઆઉટમાં ફેરફાર કર્યા છે. આશા છે તમને ગમશે અને આપણી વચ્ચે વિવિધ વિષયો પર સંવાદ રચવા કારણ મળશે કારણકે, જીવન સફરમાં રોજે રોજ કંઇક નવું જાણવા જેવું આપણી આજુ બાજુના વિશ્વમાં બનતું જ હોય છે.
 7. વેબકાસ્ટ – સમાજના વિવિધ પ્રકારના વીવીધ વ્યવસાય સાથે સંકળાયેલા વિવીધ જ્ઞાતી/જાતી/ધર્મ અને સંપ્રદાયના લોકો સાથે કરેલા સંવાદના લાઇવ અને રેકોર્ડેડ વિડીયો.
 8. લિંક્સ – તમને અને મને ઉપયોગી થઇ પડે તેવી 250 જેટલી અન્ય વેબસાઇટસને જોડતી લિંક્સ.
 9. પ્રોડક્ટસ – માર્ગદર્શન લર્નિંગ સીસ્ટમ્સના પબ્લિકેશન અને પ્રોડક્શન
 10. અમારા વીશે – અમારા પ્રેરણા સ્ત્રોત અને અમારા વીઝન/મીશન.
 11. જોઇન અસ – અમારી સાથે અમારા કામમાં સહભાગી થવા માટે તમારી માહિતી આપવાની વ્યવસ્થા.
 12. અમારી સંપૂર્ણ સંપર્ક માહિતી.
 13. અમને આર્થીક સહયોગ કેવી રીતે આપી શકાય તેમજ સીધેસીધું તમારા મેઇલ બોક્ષમાં અખિલટીવીનું ઇમુખમત્ર મેળવવા માટે સબસ્ક્રાઇબ બોક્ષ.
Advertisements

About અખિલ સુતરીઆ

મારા વિશે મારે કંઇક કહેવાનું હોય તો, .... થોડુ વિચારવું પડે. મને મારી ઓળખ કરાવે .... એવા એક જ્ણની તલાશમાં છું.
This entry was posted in આજની વાત and tagged , , , , , , . Bookmark the permalink.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s