ગુગલની એસએમએસ ચેનલ

આજની નવિનતા :

પાંડરવાડાના વિમેશે સીલવાસાથી ગુગલની એસએમએસ ચેનલનો પરિચય કરાવ્યો.

AKHIL-TV નામની ચેનલ સેટ અપ કરી.

This channel is associated with http://www.akhiltv.com and communicates important messages & announcements to the subscribers who may not have internet connectivity.

આ ચેનલને સબસ્ક્રાઇબ કરવા નીચેની લીંક ક્લિક કરો.

http://labs.google.co.in/smschannels/subscribe/AKHIL-TV

આજનો વીચાર :

વધારે પડતું કોમ્યુનીકેશન પણ ઇમેજને ડેમેજ કરે.

તમે શું વીચારો છો ?

આજનો સંકલ્પ :

હવેથી અખિલટીવીનું મુખપત્ર તમને દરરોજ ફક્ત એક જ વખત સવારે ૬.૦૦ કલાકે ડાયજેસ્ટ સ્વરૂપે મોકલાશે.

બરાબરને ?

Advertisements

About અખિલ સુતરીઆ

મારા વિશે મારે કંઇક કહેવાનું હોય તો, .... થોડુ વિચારવું પડે. મને મારી ઓળખ કરાવે .... એવા એક જ્ણની તલાશમાં છું.
This entry was posted in આજની વાત and tagged , , , , , , . Bookmark the permalink.

One Response to ગુગલની એસએમએસ ચેનલ

  1. મારું નામ આપવા બદલ આભાર અંકલ પણ આપણા કામ માટે ખુબજ મહત્વની સર્વિસ છે ગુગલ એસએમએસ ચેનલ.. તમે એને તમારા બ્લોગ અને સાઈટ પર પણ પબ્લીશ કરી શકો છો.

    જય શ્રી કૃષ્ણ

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s