કદાચ તમારી સાથે પણ ….

.
કદાચ તમારી સાથે પણ ….

કેટલાક મિત્રોએ મને મારા સેલફોન પર પૂછયું કે, આજકાલ તમારી મેઇલ મળતી નથી.

મેં કહ્યું, ભાઇ/બહેન, ઉદયપૂર આવ્યા બાદ મને ઇન્ટરનેટ જોડાણ મળ્યું છે એટલે તે દરમ્યાન તો સારૂ એવું ઇમેઇલીંગ અને મારા બ્લોગ પર પણ પોસ્ટીંગ કર્યું છે.

અખિલટીવીના ઇમુખપત્ર કદાચ તમારા સ્પામ ફોલ્ડરમાં તો નથી જતા રહેતાને ?

આવતી કાલથી અમે ફરી માર્ગદર્શન ગુજરાત યાત્રાના દ્વિતિય ચરણનો આરંભ કરીશું.

તા. ૭.૨.૨૦૧૦થી ભિલોડા, ઇડર, વડનગર, વિસનગર, કરલી, પાલનપૂર, સિધ્ધપૂર, ઊંઝા અને પાટણ તા.૨૨.૨.૨૦૧૦ સુધીનો કાર્યક્રમની માહિતી અખિલટીવી ડોટ કોમ પર વાંચવા મળશે.

ફરી એક વાર યાદ દેવરાવી દઉ કે, હવે અમે મોબાઇલ/સેલફોન દ્વારા જ સંપર્કમાં રહી શકીશું. એટલે ઉપર જણાવેલ સ્થળોએ રહેતા તમારા પરિચિતો સાથે અમારો પરિચય કરાવવાનું તમને ઉચીત લાગે તો મને તેમની સંપર્ક વિગત ફક્ત એસએમએસથી જ મોકલશો. અથવા મારો સેલફોન નંબર 9427222777 તમે તે,ને વીના સંકોચે આપી દેજો અને સમયસર અમારો સંપર્ક તમારો રેફરન્સ આપીને કરવા જરૂર કહેજો.

અખિલ અને તૃપ્તિ ઉદયપૂરથી તા. ૦૬.૦૨.૨૦૧૦

About અખિલ સુતરીઆ

મારા વિશે મારે કંઇક કહેવાનું હોય તો, .... થોડુ વિચારવું પડે. મને મારી ઓળખ કરાવે .... એવા એક જ્ણની તલાશમાં છું.
This entry was posted in આજની વાત. Bookmark the permalink.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s