મા.ગુ.યા. તા. ૭મી થી ૨૦મી ફેબ્રુઆરી દરમ્યાન ક્યારે અને ક્યાં ?

મા.ગુ.યા. તા. ૭મી થી ૨૦મી ફેબ્રુઆરી દરમ્યાન ક્યારે અને ક્યાં ?

શામળાજીથી ..

07.02.2010 ભિલોડા ( રાત્રી રોકાણ ) યોગેશભાઇ પટેલ – 9879925192 ( એનઆરએ વિદ્યાલય, પ્રેરણા વિદ્યાલય, ઝેવિયર્સ હાયસ્કુલ )

08.02.2010 ઇડર ( રાત્રી રોકાણ ) જયંતિભાઇ પટેલ – 9574571544, મહેશસિંહ ઝાલા – 9925076378

09.02.2010 વડનગર ( રાત્રી રોકાણ ) ધર્મેન્દ્ર રાણા – 9427582895 / 02643270048,

10.02.2010 વડનગર ( રાત્રી રોકાણ ) સી. ટી. પ્રજાપતિ – 9825600064

11.02.2010 ખેરાળુ અથવા

11.02.2010 વિસનગર ( રાત્રી રોકાણ ) સી. ટી. પ્રજાપતિ – 9825600064

12.02.2010 કરલી ( રાત્રી રોકાણ ) સી. ટી. પ્રજાપતિ – 9825600064

13.02.2010 વડગામ ( રાત્રી રોકાણ ) નિતીન પટેલ – 9429407732

14.02.2010 વડગામ ( રાત્રી રોકાણ ) નિતીન પટેલ – 9429407732

15.02.2010 પાલનપૂર ( રાત્રી રોકાણ ) ડાહ્યાભાઇ ચૌહાણ – 9974013952, નવનીતભાઇ રાવળ,

16.02.2010 પાલનપૂર ( રાત્રી રોકાણ ) ડાહ્યાભાઇ ચૌહાણ – 9974013952, નવનીતભાઇ રાવળ,

17.02.2010 સિધ્ધપૂર ( રાત્રી રોકાણ ) હરેશ પ્રજાપતિ – 9904985574 / 9327706506, ( અભિનવ હાયસ્કૂલ રૂપેશભાઇ 9427614956, વિદ્યાભારતી પરેશભાઇ – 9913067224 ) ડો. કેસરભાઇ ચૌધરી – 9979651483 / 02739 265313

18.02.2010 સિધ્ધપૂર ( રાત્રી રોકાણ ) હરેશ પ્રજાપતિ – 9904985574 / 9327706506, ( અભિનવ હાયસ્કૂલ રૂપેશભાઇ 9427614956, વિદ્યાભારતી પરેશભાઇ – 9913067224 )

19.02.2010 સિધ્ધપૂર ( રાત્રી રોકાણ ) હરેશ પ્રજાપતિ – 9904985574 / 9327706506, ( અભિનવ હાયસ્કૂલ રૂપેશભાઇ 9427614956, વિદ્યાભારતી પરેશભાઇ – 9913067224 )

20.02.2010 ઊંઝા

21.02.2010 પાટણ

થઇને ડીસા તરફ.

તમે જે સંસ્થા, સ્કૂલ, કોલેજમાં ભણ્યા હો ત્યાં અમને લઇ જઇ શકો ?

તમારા બાળકો જે સંસ્થા , સ્કૂલ, કોલેજમાં ભણતા હોય ત્યાં અમને લઇ જઇ શકો ?

તમારા રહેણાંક વિસ્તારના પરિવારોને રાત્રે એકઠા કરી શકો ?

લાયન્સ, રોટરી કે જેસીઝ કે તેમના જેવી અન્ય કોઇ પણ સામાજિક સંસ્થાના પ્રમુખ/મંત્રીનો સંપર્ક કરાવી શકો ?

અમારા રાત્રી રોકાણ માટે વ્યવસ્થા કરી શકો ?

તમારા દ્વારા મળનારા સહયોગ, સહકાર, સંપર્ક, સુવિધા, સગવડ અમારી યાત્રા માટે આપણા વાસ્તવીક સંબંધનો સેતુ બની રહેશે.

તમારા ફોન અને મોબાઇલ નંબર મને 9427222777 પર મેસેજ દ્વારા જ જણાવશો કારણકે હવે અમારી પાસે ઇન્ટરનેટ કનેક્ટીવીટી નહિ હોય

Advertisements

About અખિલ સુતરીઆ

મારા વિશે મારે કંઇક કહેવાનું હોય તો, .... થોડુ વિચારવું પડે. મને મારી ઓળખ કરાવે .... એવા એક જ્ણની તલાશમાં છું.
This entry was posted in આજની વાત and tagged , , , , , , , , , , , , . Bookmark the permalink.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s