મા.ગુ.યા. ચરણ દ્વિતીય

 

તા.  ૭.૨.૨૦૧૦થી માર્ગદર્શન ગુજરાત યાત્રાના દ્વિતિય ચરણનો આરંભ થઇ રહ્યો છે.

હવે પછીનો અમારો માર્ગ નીચે જણાવ્યો છે ..

શામળાજીથી ..

ભિલોડા, ઇડર, વડનગર, ખેરાળુ, વડગામ, પાલનપૂર, સિધ્ધપૂર, ઊંઝા, પાટણ, ડીસા, થરાદ, વાવ, સૂઇગામ, ભાભર, રાધનપૂર, વારાહિ, સાંતલપૂર, આદેશર, ચિત્રોડ, સમખિયાળી, ભચાઉ, ભીમાસર, ગાંધીધામ, કંડલા, અંજાર, ભદ્રેસર, મુન્દ્રા, માંડવી, મોટા લાયજા, નળીયા, જખૌ, બરડા, નારાયણ સરોવર, કોટેશ્વર, લખપત, હાજીપીર, ખાવડા, ભીરા દિયારા, લોરીડ, ભૂજ, કુકમા, ભચાઉ, માળીયા

થઇને મોરબી.

  • તમે જે સંસ્થા, સ્કૂલ, કોલેજમાં ભણ્યા હો ત્યાં અમને લઇ જઇ શકો ?
  • તમારા બાળકો જે સંસ્થા , સ્કૂલ, કોલેજમાં ભણતા હોય ત્યાં અમને લઇ જઇ શકો ?
  • તમારા રહેણાંક વિસ્તારના પરિવારોને રાત્રે એકઠા કરી શકો ?
  • લાયન્સ, રોટરી કે જેસીઝ કે તેમના જેવી અન્ય કોઇ પણ સામાજિક સંસ્થાના પ્રમુખ/મંત્રીનો સંપર્ક કરાવી શકો ?
  • અમારા રાત્રી રોકાણ માટે વ્યવસ્થા કરી શકો ?
તમારા દ્વારા મળનારા સહયોગ, સહકાર, સંપર્ક, સુવિધા, સગવડ અમારી યાત્રા માટે આપણા વાસ્તવીક સંબંધનો સેતુ બની રહેશે.

તમારા ફોન અને મોબાઇલ નંબર મને 9427222777 પર મેસેજ દ્વારા જ જણાવશો કારણકે હવે અમારી પાસે ઇન્ટરનેટ કનેક્ટીવીટી નહિ હોય.

Advertisements

About અખિલ સુતરીઆ

મારા વિશે મારે કંઇક કહેવાનું હોય તો, .... થોડુ વિચારવું પડે. મને મારી ઓળખ કરાવે .... એવા એક જ્ણની તલાશમાં છું.
This entry was posted in આજની વાત and tagged , , , , , , , , , , . Bookmark the permalink.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s