મા.ગુ.યા.નું દ્વિતિય ચરણ

૨૫.૧.૨૦૧૦

After completing route on East border of Gujarat from Umargam in Valsad to Shamlaji in Sabarkantha, we are now ready to begin second phase on MGY.

દક્ષિણ ગુજરાત વલસાડના ઉમરગામથી નીકળી સાબરકાંઠાના શામળાજી સુધીનો પ્રવાસ પૂર્ણ કર્યા બાદ હવે અમે માર્ગદર્શન ગુજરાત યાત્રાના દ્વિતિય ચરણને આરંભવાની તૈયારી કરી લીધી છે.

2nd phase of Margdarshan Gujarat Yatra will commense on Feb 1st from Shaamlaji in Sabarkantha to reach Narayan Sarovar in Kutchh.

માર્ગદર્શન ગુજરાત યાત્રાનું દ્વિતિય ચરણ તા.૦૧.૦૨.૨૦૧૦ના રોજ સાબરકાંઠાના શામળાજીથી શરૂ થઇ કચ્છના નારાયણ સરોવર સુધી ચાલશે.

We would be visiting following places and wish to contact and meet people UNKNOWN to us. We would also be contacting schools, colleges and social organisations like Lions, Rotary, Jaycees etc for hosting FREE OF COST – Inspirational and Motivational FILM SHOW.

અમે નીચે જણાવેલ સ્થળોએ અપરિચિત ગુજરાતીઓનો સંપર્ક કરવા ઇચ્છીએ છીએ. અમે ત્યાની શાળાઓ, કોલેજો તેમજ સામાજિક સંસ્થાઓ જેવી કે લાયન્સ, રોટરી, જેસીઝ વી. ના ઉપક્રમે / સહયોગ વડે ૪૪ મીનીટની પ્રેરણાદાયી વિડિયો ફિલ્મ શો અને ત્યાર બાદ ૩૦ મીનીટની પ્રશ્નોત્તરીનુ નિ:શુલ્ક આયોજન થાય તેવા પ્રયત્ન કરીશુ.

If you wish us to meet people you KNOW do call us on BSNL Cell – 9427 222 777 as soon as possible.

જો તમે પણ આ અભિયાનમાં કોઇ રીતે સહભાગી થવા માંગતા હો તો અમારો સત્વરે સંપર્ક અમારા બીએસએનએલ મોબાઇલ ૯૪૨૭ ૨૨૨ ૭૭૭ પર કરશો.

For your ready reference the list of places to be visited in 2nd phase is mentioned below.

તમારી જાણ સારૂ માર્ગદર્શન ગુજરાત યાત્રાનું દ્વિતિય ચરણ દરમ્યાન સાબરકાંઠાના શામળાજીથી કચ્છના નારાયણ સરોવર સુધી માર્ગમાં આવનારા સ્થળોની યાદી નીચે આપી છે.

Bhiloda,
Idar,
Vadnagar
Kheralu
Vadgam,
Palanpur
Siddhpur
Unjha
Patan
Disa
Jetra
Tharad
Suigam
Bhabhar
Radhanpur
Varahi
Santalpur
Adeshar
Chitrod
Samkhiyali
Bhachau
Bhimasar
Gandhidham
Kandala
Anjar
Bhadresar
Mundra
Kodaar
Mandavi
Mota Layja
Kothara
Jakhau
Naliya
Baranda
Narayan Sarovar – Koteshwar.

with best regards,

AKHIL sutaria

About અખિલ સુતરીઆ

મારા વિશે મારે કંઇક કહેવાનું હોય તો, .... થોડુ વિચારવું પડે. મને મારી ઓળખ કરાવે .... એવા એક જ્ણની તલાશમાં છું.
This entry was posted in આજની વાત and tagged , , , , . Bookmark the permalink.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s