ફેબ્રુઆરી ૨૦૧૦ની મા.ગુ.યા.

 

સ્નેહી મિત્રો,

વલસાડથી ૨૨.૧૧.૦૯ને સવારે નીકળી આજે ૨૨.૧.૧૦ના રોજ અમે ઉદયપૂર સૂધીની યાત્રા દરમ્યાન મળેલ પળેપળનો આનંદ લીધો છે.

થોડી આંકડાકિય માહિતી –

અત્યાર સુધીમાં

કાપેલ અંતર – ૨૩૯૪ કિલોમીટર

વપરાયેલ પેટ્રોલ – ૧૩૦ લીટર 

વપરાયેલ સી એન જી – ૨૯ કીલોગ્રામ

મ.મી.મો.વાનું રૂટીન મેઇન્ટેનન્સ –  રૂ. ૧૬૦૦

યોજેલ ફિલ્મ શો – ૬૫

દર્શકોની સંખ્યા (આશરે) –૪૦,૦૦૦  

 • બાળકો / વિદ્યાર્થીઓ – ૨૦,૦૦૦
 • કોલેજના યુવક/યુવતીઓ – ૧૫,૦૦૦
 • ગ્રામજનો – ૫,૦૦૦

 સંવાદ / પ્રશ્નોત્તરી દરમ્યાન તૃપ્તિએ ઉતારેલ વિડિયો – 44.6 GB

પ્રવાસ દરમ્યાન તૃપ્તિએ ઉતારેલ વિડિયો – 12.4 GB 

રસપ્રદ વ્યક્તિઓના ઓડિયો વાર્તાલાપ – 26 MB ( mp3 )

અત્યાર સુધીમાં અમે જેમના અતીથી બન્યા … 

 • ઉમરગામ રોટરી ક્લબ
 • શિલ્પાબહેન નિરજભાઇ શાહ, વાપી.
 • ધરમપૂર સાયન્સ સેન્ટર
 • ડો. કે. એમ. વૈદ્ય, વાંસદા.
 • અનાવલ હાઇસ્કૂલ.
 • જયપાલસિંહ મહિડા, કડોદ.
 • માંડવી નગરપાલિકા અને વનવિભાગ.
 • એ. કે.આર.એસ.પી, નેત્રંગ.
 • પરેશભાઇ પટેલ, વાવડી, રાજપીપળા.
 • આનંદઆશ્રયધામ, વસંતપૂરા.
 • હરિધામ સંસ્કાર કેન્દ્ર, ગોરા.
 • બીપીન જયસ્વાલ, બોડેલી,
 • વિશ્રામગૃહ, છોટાઉદેપૂર.
 • ધનલક્ષ્મીબહેન શાહ, ગોધરા
 • રાજુલાબહેન દિલિપભાઇ શુક્લા, દાહોદ
 • શ્વેતા સોલંકી, રણિયાર.
 • ગોવિંદસિહ પ્રતાપસિંહ રાઠોડ, લીમડી
 • ઇલાબહેન દેસાઇ, ઝાલોદ
 • હિમાંશુ શાહ, લુણાવાડા.
 • અરવિંદભાઇ જે. પંડયા, પાંડરવાડા
 • હાઇરેલ લીમીટેડ, ગાંધીનગર
 • હસુ કપાસી, ગોતા.
 • સહયોગ, સુરેશભાઇ સોની, રાજેન્દ્રનગર,

 ટૂંકમાં,

ગુજરાત રાજયના અંતરિયાળ તેમજ દક્ષિણ, પૂર્વ તેમજ ઇશાન સરહદી વિસ્તારોની મુલાકાતે અમને આપણી પરંપરા, સંસ્કૃતિ, સંસ્કાર અને વ્યવહારોનો પ્રત્યક્ષ પરિચય કરાવ્યો છે.

સામાન્ય માનવીની જીવનશૈલી અને તેની વિચારસરણીને નજદીકથી જોયા .. અનુભવ્યા ..

સ્વામી વિવેકાનંદ … ગાંધીજીથી માંડીને … મુ. કાકાસાહેબ કાલેલકર, ફાધર વાલેસ … સુધીનાઓને તેમના સમયમાં કેવા કેવા અનુભવ થયા હશેની કલ્પના અમને વર્તમાનમાં થઇ રહેલા અનુભવોને આધારે કરી રહ્યા છીએ.

સમાજમાં કયાંક સુધાર થાય છે તો કયાંક બગાડ પણ થાય જ છે. બંને એક સાધે જ થતા જણાય છે. આને પ્રકૃતિનો / સૃષ્ટિનો સમતુલા જાળવવાનો નિયમ કદાચ કહી શકાય.

લખવા, બોલવા, કહેવાને બદલે હવે અમે થઇ રહેલી અનુભુતીનો શ્રેષ્ઠ આનંદ તારીખ, વાર કે સમયની બહાર જઇને સ્થળ તેમજ સ્થિતી સાથે અનૂકૂલન સાધીને લઇ રહ્યા છીએ. 

Margdarshan Gujarat Yatra
Sr. No Date of Arrival City Dare of Departure NH
0 18/19.11.09 Vapi   NH
0 20.11.09 Valsad / Killa Pardi    
0 21 .11.09 Umarsadi    
1 22.11.09 Valsad    
2 23.11.09 Umargaon 25.11.09 2 NH
3 25.11.09 Sanjan 25.11.09  
4 25.12.09 Vapi 26.11.09 NH
5 26.12.09 Dharampur 30.11.09 3 NH
6 30.11.09 Vansda 01.12.09 2 NH
7 01.12.09 Bajipura / Kadod 03.12.09  
8 03.12.09 Mandvi – Surat 07.12.09 3 NH
9 07.12.09 Netrang / Dediapada 09.12.09 2 NH
10 09.12.09 Zankhvav / Rajpipla 14.12.09 5 NH
11 14.12.09 Gora 16.12.09 1 NH
12 16.12.09 Bodeli 18.12.09  
13 18.12.09 Pavi Jetpur 18.12.09  
14 18.12.09 Chhota Udepur 20.12.09  
15 20.12.09 Devgadhbariya 21.12.09 NH
16 21.12.09 Dahod 28.12.09 NH
17 28.12.09 Limdi 28.12.09 NH
18 28.12.09 Zalod 29.12.09  
19 29.12.09 Santrampur 30.12.09  
20 30.12.09 Lunawada 30.12.09  
21 30.12.09 Pandarwada 02.01.10 NH
22 02.01.10 Modasa 03.01.10 NH
* 04.01.10 Gandhinagar 11.01.10 NH
* 06.01.10 Randheja 06.01.10  
* 11.01.10 Prantij 11.01.10  
* 11.01.10 Anera 11.01.10  
* 11.01.10 Rajendranagar 12.01.10 NH
* 12.01.10 Raygadh 12.01.10  
* 13.01.10 Shamlaji 13.01.10  
* 13.01.10 Udaipur (RAJ ) 13.01.10 NH
* 23.01.10 Chittorgadh 23.01.10  
* 01.02.10 Bhiloda 02.02.10 NH
24 02.02.10 Idar 03.02.10 NH
25 03.02.10 Kheralu 04.02.10 NH
26 05.02.10 Vadgam 07.02.10 NH
27 07.02.10 Palanpur 08.02.10 NH
28 08.02.10 Siddhpur 11.02.10 NH
29 12.02.10 Patan 13.02.10 NH
* 14.02.10 Disa 14.02.10  
* 15.02.10 Tharad 17.02.10 NH
* 18.02.10 Suigam 18.02.10  
* 18.02.10 Bhabhar 20.02.10  
30 20.02.10 Radhanpur 20.02.10  
31 21.02.10 Satalpur 21.02.10  
32 21.02.10 Adeshar 21.02.10 NH
Schedule for following will be worked out before last week of February.
33   Lakadiya    
34   Shyamkhiyali    
35   Bhachhau   NH
36   Bhuj   NH
37   Anjar   NH
38   Nakhtrana    
39   Narayan Sarovar    
40   Naliya    
41   Mandvi – Kutchh   6 NH
42   Mundra    
43   Gandhidham    
44   Morbi   3 NH
45   Wankaner    
46   Dhrol    
47   Jamnagar   2 NH
48   Jam Khambhaliya    
49   Dwarika    
50   Okha    
51   Mithapur    
52   Porbundar    
53   Mangrol   NH
54   Chorwad   NH
55   Gadu   NH
56   Veraval   NH
57   Somnath   NH
58   Sasan Gir    
59   Keshod    
60   Junagadh   NH
61   Jetpur   NH
62   Gondal   NH
63   Rajkot   NH
64   Amreli    
65   Mahuva   NH
66   Palitana    
67   Bhavnagar   NH
68   Black Buck Park    
69   Dholera    
70   Vataman    
71   Khambhat   NH
72   Petlad   NH
73   Nadiad   NH
74   Anand   NH
75   Vidyanagar   NH
76   Vadodara   NH
77   Bharuch / Shuklatirth   NH
78   Kamrej    
79   Kadodara    
80   Bardoli   NH
81   Ena    
82   Malekpore   NH
83   Palsana    
84   Navsari   NH
85   Gandevi    
86   Bilimora   NH
87   Degam    
88   Chikhli    
89   Valsad    
Subject to change due to circumstances beyond our control.
Contact – AKHIL sutaria on Cellphone : 9427222777

 

with best regards,

AKHIL sutaria

About અખિલ સુતરીઆ

મારા વિશે મારે કંઇક કહેવાનું હોય તો, .... થોડુ વિચારવું પડે. મને મારી ઓળખ કરાવે .... એવા એક જ્ણની તલાશમાં છું.
This entry was posted in આજની વાત and tagged , , , , , , . Bookmark the permalink.

One Response to ફેબ્રુઆરી ૨૦૧૦ની મા.ગુ.યા.

 1. Markand Dave કહે છે:

  આદરણીય શ્રીસુતરિયાસાહેબ,

  અભિનંદન,

  આપના નિસ્વાર્થ, કર્મનિષ્ઠા-વાદને મારા શત શત વંદન.

  માર્કંડ દવે.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s