ઉમરગામમાં માર્ગદર્શન – બીજો દિવસ

માગુયા દિવસ ૦૦૩

મંગળવાર, ૨૪.૧૧.૨૦૦૯ …  ઉમરગામમાં માર્ગદર્શન – બીજો દિવસ

રીપોર્ટ –

ઉમરગામ ખાતે ઇન્ટરેક્ટ ક્લબના તરૂણો અને રોટરી ક્લબના મિત્ર આરૂલે ઉમરગામ ટાઉનની એમ એમ હાઇસ્કૂલના વિદ્યાર્થીઓ માટે  ૧૦૧ વરસ જૂની ઇમારત ગાંધીસદનમાં માર્ગદર્શનનું આયોજન કર્યું હતુ. સભાખંડની પહોળાઇ ૮૦ ફૂટ અને લંબાઇ ૨૨૦ ફૂટ જેટલી હશે.

સવારે ૯.૩૦ થી ૧૨.૧૫ ધોરણ ૧૧–૧૨ ના ૬૦૦ અને બપોરે ૧૨.૪૫ થી ૩.૩૦ ધોરણ ૮, ૯, ૧૦ના ૯૦૦ વિદ્યાર્થીઓને માર્ગદર્શનની ફિલ્મ બતાવવામાં આવી.

સાંજે ૪ કલાકે પ્રિતીબહેન વિનોદભાઇ સાથે બપોરનું ભોજન લીધું.

સાંજે ૬.૩૦ થી રાત્રે ૮.૩૦ દરમ્યાન રોટરી ક્લબ, ઇનરવ્હિલ ક્લબ અને રોટરેક્ટ ક્લબ ઓફ ઉમરગામના સભ્યો માટે ફિલ્મ શો કર્યો હતો. બધુ મળીને આશરે ૪૦ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

રોટરી ક્લબ ઓફ ઉમરગામે માર્ગદર્શન ગુજરાત યાત્રાનો ૫૦૦ કિ.મી. જેટલો પ્રવાસ થઇ શકે તેટલું ફ્યુએલ સ્પોન્સર કર્યું.

ફિલ્મ શો બાદ તેમની સાથે પાઉભાજીની લીજજત માણી.

અવલોકન

૧. વિદ્યાર્થીઓ શરમાળ અને વિદ્યાર્થીનીઓ વાચાળ.
૨. તેમનામાં જીવનને સમજવાની તૈયારી હતી.
૩. આટલી મોટી સંખ્યામાં એકત્રીત થયેલા ઓડિયન્સને શાંત રાખવામાં કસરત કરવી પડી.
૪. બાળકો વહાલ અને સ્નેહયુક્ત સંબોધન સભર શબ્દોના ભૂખ્યા હોય છે.
૫. મોટાઓની માન્યતા અને લાગણીઓ કરતાં નાનાઓની માન્યતા અને લાગણીઓ વધુ ઉષ્માજનક જણાઇ.

પરીણામ

બાળકોના નિર્દોષ ચંચળ મનને સ્થીરતા આપવાનો પડકાર ઝીલ્યો.

સવાલ–જવાબ : લાજવાબ અનુભવ.

Advertisements

About અખિલ સુતરીઆ

મારા વિશે મારે કંઇક કહેવાનું હોય તો, .... થોડુ વિચારવું પડે. મને મારી ઓળખ કરાવે .... એવા એક જ્ણની તલાશમાં છું.
This entry was posted in આજની વાત. Bookmark the permalink.

2 Responses to ઉમરગામમાં માર્ગદર્શન – બીજો દિવસ

 1. Harnish Jani કહે છે:

  Happy to see your reportKeep it up-Gods speed-

 2. kashmira કહે છે:

  To
  Akhilbhai & Bhabhi

  Tmari aa said open karine aascyry thuy karan aatli badhi jankari.maja aavi gai.

  mara layk kakaj janavjo

  kashmira
  Umbergaon

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s