માર્ગદર્શન ગુજરાત યાત્રા – આરંભ વિલંબમાં.

 

12.11.2009

૧. સીએનજી કન્વરઝન બાદ આવશ્યક આરટીઓ રજીસ્ટ્રેશન અને ઇનસ્યુરન્સ એમેન્ડમેન્ટ પ્રક્રિયામાં થઇ રહેલ વિલંબને કારણે માર્ગદર્શન ગુજરાત યાત્રા આરંભ કરવામાં વિલંબ થઇ રહ્યો છે.

૨. યોગાનુયોગ તા. ૨૨.૧૧.૨૦૦૯ને અમારા લગ્ન જીવનને ૨૬ વરસ પૂર્ણ થશે એટલે હવે તે જ દિવસે માર્ગદર્શન ગુજરાત યાત્રાનો આરંભ કરવો એમ વિચાર્યું છે. શું આને ઇશ્વરની મરજી કે આદેશ ગણવો ? કોને ખબર !

૩. શાળા, કોલેજોના આચાર્યો કે અન્ય સંસ્થાઓના પ્રમુખોને કાર્યક્રમ માર્ગદર્શનનું આયોજન કરવા કાર્યક્રમની વિગતવાર જાણકારી આપતા ૩ પેજના પત્રની પીડીએફ ફાઇલ http://www.akhiltv.com પરથી ડાઉનલોડ કરી શકાશે.

૪. માર્ગદર્શન ગુજરાત યાત્રા દરમ્યાન દર્શાવાનાર ૪૪ મીનીટની વિડીયો ફિલ્મનું પ્રિમીઅર વ્યુઇંગ આજે જુદા જુદા ક્ષેત્રમાં કામ કરતી જુદી જુદી વયની ૧૧ વ્યક્તિઓની હાજરીમાં થયું. તે સૌના પ્રતિભાવ ઘણા જ પ્રોત્સાહક રહ્યા.

૫. આ ફિલ્મની વીસીડી રસ ધરાવનાર વ્યક્તિઓ કે સંસ્થાઓ પડતર કિંમતે રૂબરૂમાં જ ખરીદી શકશે. ( તમને મળવામાં જ તો અમને રસ છે. )

૬. આ પરિસ્થિતીમાં વલસાડ શહેરની બે શાળા અને એક કોલેજ માટે ત્રણ ફિલ્મ શો ગુજરાત યાત્રાના આરંભ પૂર્વે આવતા સપ્તાહે જ આયોજન કરી લઇશું.

તા.કઃ આગળના મુખપત્રમાં યજમાનોની યાદી મોકલી હતી. તેમના સંપર્ક નંબર આપવા કે ન આપવાની અવઢવ હતી. આપી દીધા પછી એમ લાગ્યું કે ન આપ્યા હોત તો સારૂં થાત. જેમને આ કારણે તકલીફ પડી હોય તેમને અંતઃકરણપૂર્વક સોરી.

દિમાગની વાતો દિલથી .. વધુ આવતા અંકે,

Advertisements

About અખિલ સુતરીઆ

મારા વિશે મારે કંઇક કહેવાનું હોય તો, .... થોડુ વિચારવું પડે. મને મારી ઓળખ કરાવે .... એવા એક જ્ણની તલાશમાં છું.
This entry was posted in આજની વાત. Bookmark the permalink.

One Response to માર્ગદર્શન ગુજરાત યાત્રા – આરંભ વિલંબમાં.

 1. raju shah કહે છે:

  અમારા લગ્ન જીવનને ૨૬ વરસ પૂર્ણ
  many many happy returns of the day.
  wish u a happy,healthy and long marriage life.
  tamari sarvo ichha trupt thao.
  -congrats in advance
  -raju -swati-rishit

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s