આપણી મ.મી.મો.વા. ના ફોટા.

 

૨૫.૦૯.૨૦૦૯

આપણી મ.મી.મો.વા ની તસવીરો …

થોડી પ્રતિક્ષા કરજો …. આ પ્રસંગે તૈયાર કરેલ વિડીયો મારા એડીટ ટેબલ પર છે.

‘મેકીંગ ઓફ મ.મી.મો.વા’ …

આ ધ્યેયને હાંસલ કરવા આર્થિક સહયોગ આપનારા મિત્રો –

 • ૨૫ મિત્રો – લીસ્ટ ‘માર્ગદર્શન’ની લિંક ક્લિક કરવાથી જોવા મળશે.

આ પ્રસંગે ત્વરીત ઇમેઇલ મારફત અમને શબ્દસંદેશ મોકલનારા મિત્રો –

 • શીરીશભાઇ  દવે, અમેરીકા
 • હિતેનભાઇ ભટ્ટ, નવી દિલ્હી.
 • સુરેશભાઇ જાની, અમેરીકા.
 • વિનયભાઇ ખત્રી, પૂના.
 • જુગલકિશોરભાઇ વ્યાસ, ખબર નથી.
 • સી ટી પ્રજાપતિ, સુરત.
 • કાન્તિલાલ પરમાર, હિચીન, યુકે.
 • હેમંતભાઇ કંસારા, સુરત.
 • હેમાંગભાઇ પારેખ, વલસાડ.
 • રાજેન્દ્રભાઇ ત્રિવેદી, અમેરીકા
 • ગુલાબભાઇ મિસ્ત્રી, યુકે.
 • સુરેશભાઇ પટેલ, વાપી.
 • અર્પિતભાઇ –, રાજકોટ.

ટેલીફોનથી અમને શબ્દસંદેશ મોકલનારા મિત્રો –

 • શશી બાકરોલા, સુરત.
 • અશોક ટંડેલ, વલસાડ.
 • રમેશ કંસારા, નવસારી.
 • સત્યમ દેસાઇ, વલસાડ.
 • કૌશિલ મિસ્ત્રી, વલસાડ.
 • દિપક આહિર, ધરમપૂર.
 • આફતાબ મેમણ
 • અવિન પટેલ, વલસાડ.

અમને રૂબરૂ અભિનંદન આપીને પ્રોત્સાહિત કરનારા મિત્રો –

 • એક્ષલ ગ્રાફિક્સના કર્મચારીઓ.
 • એડવેન્ટાના કર્મચારીઓ.
 • કરૂણા ટ્રેડર્સ, સુરત.
 • મિત્ર ચેનલ, સુરત.

લાભપાંચમ … એટલેકે આવી રહેલા દિવાળીના પર્વ પછી શરૂ થનારા નવા શૈક્ષણિક સત્ર દરમ્યાન વલસાડ જીલ્લાના ઉમરગામ, પારડી, કપરાડા, ધરમપૂર અને વલસાડ એમ પાંચેય તાલુકાની કુલ ૨૬૮ શાળાઓના આચાર્યોને તા. ૨૬.૧૦.૨૦૦૯થી તેમના મોબાઇલ ફોન પર આ કાર્યક્રમના આયોજન કરવા માટે કહેણ મોકલશું.

મારા મિત્રોના કારખાનામાં કામ કરતાં કારીગરોના બાળકો જે શાળામાં જાય છે તે શાળાઓથી આપણા યજ્ઞનો આરંભ થશે.

૧૨૦૦ કી.મી. જેટલું અંતર ચાલ્યા પછી સીએનજી કીટ ફીટ કરવાની થશે. ત્યાં સુધી મ.મી.મો.વાને પેટ્રોલ પર ચલાવવાની છે.  દર મહિને અંદાજીત રૂ. ૩૦૦૦નું પેટ્રોલ વપરાશે. જો તમે કે તમારા કોઇ મિત્ર પોતાની સંપત્તિનો આ ઉદ્દેશ્યથી ઉપયોગ કરવા ઇચ્છતા હો તો મને જરૂરથી જણાવશો.

મારો મોબાઇલ નંબર તો હવે સૌને યાદ રહેવા લાગ્યો છે – 9427 222 777

.

Advertisements

About અખિલ સુતરીઆ

મારા વિશે મારે કંઇક કહેવાનું હોય તો, .... થોડુ વિચારવું પડે. મને મારી ઓળખ કરાવે .... એવા એક જ્ણની તલાશમાં છું.
This entry was posted in આજની વાત. Bookmark the permalink.

3 Responses to આપણી મ.મી.મો.વા. ના ફોટા.

 1. Geeta Rajendra Trivedi કહે છે:

  Now you and the team go for the bigger and brighter Deam and make it real like this….

 2. સુરેશ કહે છે:

  જોઈને જાણીને બહુ આનંદ થયો
  ફતેહ કરો.

 3. Ashok GOndalia કહે છે:

  Contraindication, MiniVan for grater purpose, you did it, now keep moving ahead no looking back

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s