૧૨.૦૯.૦૯

.
અંકલેશ્વર … રાજપીપળા.. વસન્તપૂરા … રામપૂરા …. ગોરજ …  વડોદરા .. વિદ્યાનગરનો પ્રવાસ પૂરો થયો.
 
આનંદઆશ્રયધામ .. સાંઇબાબા … નર્મદાજીના વિવિધ સ્વરૂપ વિડીયોમાં સમાવી લીધા છે.
 
ગોરાગ્રામ .. કેળાની રાસાયણિક ખેતી .. પરેશ પટેલ
 
દશાવતાર રણછોડરાય .. પાંડવગુફા .. નર્મદાજી ઉત્તરવાહિની .. હર્ષદ બ્રહ્મભટ્ટ
 
મુનિઆશ્રમ .. ડો. યોગેશ પાનવાલા
 
વિદ્યાનગર નેચરક્લબ .. કમલેશ અને ધવલ પટેલ. …. ૨ જાતના ઝેરી અને ૭ જાતના બીનઝેરી સર્પ પરિચય.
 
મહાભારતના સમયમાં પાંડવોએ તૈયાર કરેલ ગુફાઓની તસવીરો જોઇ શકશો.
 
વિવિધ સ્થળોએ વિવિધ લોકોને મળવાનું થાય …
 
મ. મં. મ.મં. વિયોગાનંદ સરસ્વતિજી, વાગેશબાવા, અશોકભાઇ પટેલ, નિરંજન મહેતા, ઇકબાલભાઇ અને મોહસીનભાઇને મળ્યા.
 
વાતો કરવાનું થાય …
 
જાણવાનું મળે …
 
ફિલ્મો બનાવવાની મજા આવે ..
 
મલ્ટી મિડિયા મોબાઇલ વાન ખરીદવાના ફન્ડ રેઇઝીંગમાં  
  
– ગોપાલભાઇ પટેલે ડોક્યુમેન્ટરી ફિલ્મ બનાવડાવી.
 
– કનુભાઇ શાહે વેબસાઇટ બનાવવાનું કામ આપ્યું.
  

About અખિલ સુતરીઆ

મારા વિશે મારે કંઇક કહેવાનું હોય તો, .... થોડુ વિચારવું પડે. મને મારી ઓળખ કરાવે .... એવા એક જ્ણની તલાશમાં છું.
This entry was posted in આજની વાત. Bookmark the permalink.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s