૩૧.૦૮.૨૦૦૯

From: RATILAL JOGIA

To: akhilsutaria@gmail.com

Sent: Sunday, August 30, 2009 11:01:11 PM

Subject: HAIYA NI VATOO

પ્રતિભાવ:

ME MARA HATHE THEE LAKHELI ”HAIYANIVATOO”NAMNI BUOOK CHHPAVI NE LAGTA VADGTA ONE API GYNITEE MA PAN API CHHE ATYARE DAR MAHINE PRAGAT THTI BOOK MA MARA LEKH CHHPAY CHHE ATYARE BIJA GHNA LEKHO TEIYAR CHHE TENI VEB SAIT RAJU KAROOCHHU MANE YOGY SALAH APSO KE MAREE VEB SAIT LOKO SUDHEE JALDEE PAHONCHE AAPNO ABHAREE ,

RATILAL . JOGIA. RAJKOT.

સ્નેહિ રતિલાલ,

સલાહ આપવા જેટલો પરિપક્વ નથી. બ્લોગ જગતમાં મને લાંબો અનુભવ પણ નથી.

મને વિવિધ બ્લોગરો તરફથી મળતી ટપાલો અને તેમાં લખાતા લખાણો વાંચતા .. જોતાં એવું લાગ્યું છે કે, આ વિશ્વમાં બધાને બધું જલ્દી કરવું છે પરંતું પ્રકૃતિ પોતાની ગતિથી જ ચાલે. ( જોકે અપવાદ તો રહેવાના જ, અને તેવા પોતાની મસ્તીથી મોજથી લખતા રહેતા બ્લોગરોને સમય કાઢીને વાંચું છુ અને તેમના લખાણ માટે મને માન પણ છે. )

છતાં કડવું સત્ય એ પણ છે જ કે, પ્રસંશા અને પ્રસાર પામવાની ઘેલછા લાગી જતાં વાર નથી લાગતી.

જો તમારા લેખમાં લોકોને રસ પડશે, તો તમારી વેબસાઇટ કે બ્લોગ આપોઆપ લોકો સુધી પહોંચી જશે.

ધીરજના ફળ મીઠા કહેવત એમને એમજ તો નહિ પડી હોય. સોનાની જેમ અગ્નિમાં તમારા લખાણ તપશે તો આપોઆપ અમૂલ્ય થઇ જશે.

બાકી, ગુજરાતી બ્લોગ જગતમાં રોજે રોજ ઘણો કચરો ઠલવાય છે.

ઘાંસની ગંજીમાં સોય શોધવા વાળા વાંચકો પણ છે જ.

અનેક શુભેચ્છાઓ … કારણકે, કરેલું ફોગટ ક્યારેય જતું નથી.

Advertisements

About અખિલ સુતરીઆ

મારા વિશે મારે કંઇક કહેવાનું હોય તો, .... થોડુ વિચારવું પડે. મને મારી ઓળખ કરાવે .... એવા એક જ્ણની તલાશમાં છું.
This entry was posted in આજની વાત. Bookmark the permalink.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s