૧૬.૦૮.૨૦૦૯

 

આજે બપોરે અજીતભાઇ સાથે કિલ્લા પારડી અને પારડી તાલુકાની શાળાઓના બાળકો માટે ફિલ્મ શો ના આયોજન અંગે ચર્ચા કરવાની છે.

માંડવી અને ટીપીએલ ની ડોક્યુમેન્ટરી ફિલ્મમાં અવાજ આપવાનું કામ પૂર્ણ કરવાનું છે.

આવતી કાલથી ત્રણ દિવસના ભરૂચ, ખરોડ, અંકલેશ્વર અને શુક્લતીર્થનો પ્રવાસ શરૂ થશે.

મ.મી.મો.વા. માટે અંદાજે ૭૦,૦૦૦/–નું ભંડોળ મારી વિવિધ આવડતો વ્યાજબી ભાવે વેચીને એકઠું કરી લીધું છે.

( મારી આવડતો – વેબસાઇટ બનાવવી, ડોક્યુમેન્ટરી ફીલ્મ બનાવવી, જીવનપયોગી સેમીનાર્સનું આયોજન અને સંચાલન, વિશીષ્ટ પ્રકારના શુભેચ્છા કાર્ડ બનાવવા અને  …  પૂછો તો ખરા !!  આતો પ્રોજેક્ટ માર્ગદર્શન માટે આત્મસન્માન સાથે આર્થિક સહયોગ મેળવવાનો ઉમદા રસ્તો !! )

લક્ષ્ય – તા. ૩૧.૧૦.૨૦૦૯ સુધીમાં રૂ. ૩,૫૦,૦૦૦/–

Advertisements

About અખિલ સુતરીઆ

મારા વિશે મારે કંઇક કહેવાનું હોય તો, .... થોડુ વિચારવું પડે. મને મારી ઓળખ કરાવે .... એવા એક જ્ણની તલાશમાં છું.
This entry was posted in આજની વાત. Bookmark the permalink.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s