૨૩.૦૭.૨૦૦૯ આ સદીનું સૌથી લાંબુ ગ્રહણ

 30434 / 2464

આજનો વિચાર

પ્રેમમાં વિચારવાનું કે સમજવાનું ન હોય, અનુભવવાનું હોય.

આજનો પ્રયત્ન

પ્રકૃતિનો પ્રેમ અનુભવવા પ્રયત્ન પણ કરવો નથી પડતો, વ્યક્તિના પ્રેમને અનુભવવા .. કરી જોજો.

આજની વાત

દિવાસાને બીજે જ દિવસે,  ૨૨ જુલાઇનું આ સદીનું સૌથી લાંબુ ગ્રહણ …

વલસાડમાં તો ધોધમાર .. સાંબેલાધાર .. મૂશળધાર .. સૂસવાટા મારતા પવન સાથે મેઘરાજાએ મહેરબાની કરી છે.

અખિલટીવીનું ઇમુખપત્ર આજે કેમ નથી મોકલ્યું ? પૂછનારા મિત્રોને જણાવવાનું કે, 

મારું પીસી હવામાનમાં વધેલા ભેજને કારણે રજા પર ઉતરી ગયું. પીસી ડોક્ટરો પણ વ્યસ્તતાને કારણે બે દિવસે ગઇ કાલે સાંજે તેની સારવાર માટે પધાર્યા.

નોંધ– અખિલટીવીનું ઇમુખપત્ર તમને ન મળવાના બે કારણો.

૧. અમે ફિલ્મ શોના સંચાલન માટે પ્રવાસ પર હોઇએ.

૨. મારું પીસી માંદગીની રજા પર હોય ( જે સામાન્યરીતે હોતું નથી )

અથવા અખિલટીવીનું ઇમુખપત્ર કદાચ તમારા સ્પામ ફોલ્ડરમાં જતું રહેતું હોય.

 
આજના વેબકાસ્ટ – ભારતિય સમય પ્રમાણે રાત્રે ૮ કલાકે ‘મુલાકાત’

આજની વેબ કોન્ફરન્સ – ભારતિય સમય પ્રમાણે રાત્રે ૮.૩૦ કલાકે ‘શબ્દસરીતા’

આજના રેડિયો પ્રસારણ – ભારતિય સમય પ્રમાણે સવારે ૬ થી રાત્રે ૧૧ દરમ્યાન

 • ભક્તિસંગીત,
 • પ્રેરણા,
 • જીવનજ્ઞાન,
 • વાદ્યસંગીત,
 • નવાજૂની (લાઇવ ફોન ઇન), સ્કાયપ દ્વારા તમે વિશ્વના કોઇ પણ શહેરમાંથી ભાગ લઇ શકશો.
 • જીવનધારા,
 • જીવનસાફલ્ય,
 • ધંધાપાણી, સ્કાયપ દ્વારા તમે વિશ્વના કોઇ પણ શહેરમાંથી ભાગ લઇ શકશો.
 • કામની વાત, સ્કાયપ દ્વારા તમે વિશ્વના કોઇ પણ શહેરમાંથી ભાગ લઇ શકશો.
 • નવા ફિલ્મી ગીતો,
 • જીવનસાગર,
 • જૂના ફિલ્મી ગીતો – લતા મંગેશકર અને મદનમોહન, મુકેશ.

તમારા સુઝાવ, સજેશન, સુચન મને અને મારા કાર્યક્રમોને સુધરવાની તક પૂરી પાડે છે એ યાદ રાખજો.

Advertisements

About અખિલ સુતરીઆ

મારા વિશે મારે કંઇક કહેવાનું હોય તો, .... થોડુ વિચારવું પડે. મને મારી ઓળખ કરાવે .... એવા એક જ્ણની તલાશમાં છું.
This entry was posted in આજની વાત. Bookmark the permalink.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s