૧૫.૦૭.૨૦૦૯ રાષ્ટ્રધર્મ

 30092 / 1715

આજનો વિચાર

મંદિરના ઘંટારવ કે મસ્જીદમાં સ્પીકર દ્વારા ગવાતી બાંગના ઘોંઘાટમાં ઇશ્વર રહેતો હશે કે કેમ ? જો ઇશ્વર કે અલ્લાહ નથી તો ક્યાંય નથી, અને છે તો માત્ર માનવીના હ્રદયમાં જ છે.

આજનો પ્રયત્ન

‘સર્વધર્મ સમાન’ ની વાતો કરનારાઓને પૂછી જોવું છે કે, ધર્મ એટલે શું ? રાષ્ટ્રધર્મ પાળનારા લોકો કયાં મળશે ?

આજની વાત

વરસાદ રીસાઇ ગયો છે.  સવારથી તડકો હતો. નર્મદા પરિક્રમા માટે જરૂરી હોન્ડા સ્પ્લેન્ડર અને માર્ગદર્શનની મલ્ટીમીડીયા મોબાઇલ વાન ના ક્વોટેશન્સ મેળવી લીધા છે.

સુરતના કેટલાક મિત્રો શ્રી. ભગવતીકુમાર શર્માજીના નેતૃત્વમાં જીયો ઔર જીને દો કાર્યક્રમ ગેંગ રેપની ઘટના બાદ શાળાઓના વિદ્યાર્થીઓ માટે કરવાનો આરંભ કરી રહ્યા છે.

About અખિલ સુતરીઆ

મારા વિશે મારે કંઇક કહેવાનું હોય તો, .... થોડુ વિચારવું પડે. મને મારી ઓળખ કરાવે .... એવા એક જ્ણની તલાશમાં છું.
This entry was posted in આજની વાત. Bookmark the permalink.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s