૧૪.૦૭.૨૦૦૯ વર્તમાન શિક્ષણખર્ચ

 30026 | 1588

આજનો વિચાર

વારંવાર વાંચવાથી ‘વિચાર’ આવે અને એકાગ્રતાથી સાંભળવાથી ‘સમજ’ પડે.

આજનો પ્રયત્ન

પરસ્પર એકમેકને જાણીએ, ઓળખીએ, સમજીએ અને આપી શકાય તેટલો સહકાર આપીને સંયુક્ત પ્રગતિ કરવા એક કદમ ઉઠાવીએ.

આજની વાત

ટૂથપેસ્ટ રૂ. ૩૨ થી ૫૦ – ૨૦૦ ગ્રામ,

નહાવાનો સાબૂ રૂ. ૧૦ થી ૧૫ – ૭૫ થી ૧૦૦ ગ્રામ,

કપડા ધોવાનો સાબૂ રૂ. ૬ – ૨૫૦ ગ્રામ,

કપડા ધોવાનો પાવડર રૂ. ૧૨૦ પ્રતિ કિલો,

વાસણ ધોવાનો સાબુ રૂ. ૧૦ પ્રતિ ૩૦૦ ગ્રામ,

વાસણ ધોવાનો લિક્વિડ સોપ રૂ. ૭ પ્રતિ લિટર,

વાળમાં નાંખવાનું તેલ રૂ. ૬૦ – ૩૦૦ મીલી,

ફેસપાવડર રૂ. ૭૨ – ૩૦૦ ગ્રામ,

દૂધની થેલી રૂ. ૧૨ – ૫૦૦ મીલી,

ચાની ભૂકી રૂ. ૨૨૪ પ્રતિ કિલો,

ખાંડ (સાકર ) રૂ. ૨૭ પ્રતિ કિલો,

પારલેજી બિસ્કીટ રૂ. ૪ પ્રતિ ૮૩ ગ્રામ,

રાંધણ ગેસ રૂ. ૩૨૫ પ્રતિ બોટલ,

દૈનિક અખબાર રૂ. ૨.૦૦ અને સાપ્તાહિક પૂર્તિ સાથે રૂ. ૩.૫૦,

ઘઉં રૂ. ૨૦ થી ૨૫ પ્રતિ કિલો,

ચોખા રૂ. ૧૫ – ૨૫ પ્રતિ કિલો,

દાળ રૂ. ૬૦ પ્રતિ કિલો,

કઠોળ રૂ. ૫૦ થી ૬૫ પ્રતિ કિલો,

તેલ રૂ. ૩૨૦ પ્રતિ ૫ કિલો,

ચોખ્ખુ ઘી રૂ. ૨૨૦ પ્રતિ કિલો,

બટાકા રૂ. ૧૬ પ્રતિ કિલો,

કાંદા રૂ. ૧૨ પ્રતિ કિલો,

લીલા શાકભાજી રૂ. ૪૫ – પ્રતિ કિલો,

રસોઇના મસાલા ( હળદર, મરચું, જીરૂ, રાઇ, મેથી, અજમો, વી) રૂ. ૧૦૦ પ્રતિ કિલો સરેરાશ.

પેટ્રોલ રૂ. ૪૫ – પ્રતિ લીટર,

વિજળી રૂ. ૫.૧૪ – પ્રતિ યુનિટ પડતર,

ટેલિફોન રૂ. ૧.૮૮ – પ્રતિ કોલ પડતર,

કેબલ ટીવી રૂ. ૨૫૦ – પ્રતિ માસ,

ફરસાણ રૂ. ૧૦૦ – પ્રતિ કિલો,

મિષ્ટાન રૂ. ૨૦૦ – પ્રતિ કિલો,

વાળ કપાવવાના રૂ. ૨૫ સાથે સાથે જ દાઢી કરાવી લેવાય તો રૂ. ૪૦,

ઓટોરીક્ષા મીનીમમ રૂ. ૧૦ (આશરે ૨ થી ૩ કી.મી અંતર માટે),

ઝેરોક્ષ/ફોટોકોપી રૂ. ૦.૭૫ પ્રતિ કોપી,

સ્લાઇસ્ડ બ્રેડ રૂ. ૧૮ – ૪૫૦ ગ્રામ,

માખણ રૂ. ૧૯ પ્રતિ ૧૦૦ ગ્રામ,

બાળકોનો શિક્ષણ ખર્ચ (યુનિફોર્મ, પગરખાં, પુસ્તકો, નોટબુક્સ, લેખન/ચિત્રકામ સામગ્રી, ટયુશન ફી, સત્ર ફી, વારતહેવારે શાળા/કોલેજોમાંથી કરાવવામાં આવતા અણધાર્યા ખર્ચ) રૂ. અકલ્પનિય.

આમ આદમીનું દૈનિક જીવન ઉપર જણાવેલી ચીજવસ્તુઓ પર અવલંબે છે. ( ઉપર જણાવેલ ભાવ વલસાડ બજારના છે )

વિધાનસભાના ધારાસભ્યો કે લોકસભાના સાંસદો પાસે –

આ ચીજ વસ્તુઓના ઉત્પાદન/પૂરવઠામાં વધારો કરાવવા અને તેના ભાવમાં ઘટાડો કરાવવા તમે સજાગ નાગરિક તરીકે શું વિચારો છો ?

About અખિલ સુતરીઆ

મારા વિશે મારે કંઇક કહેવાનું હોય તો, .... થોડુ વિચારવું પડે. મને મારી ઓળખ કરાવે .... એવા એક જ્ણની તલાશમાં છું.
This entry was posted in આજની વાત. Bookmark the permalink.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s