૨૫.૦૬.૨૦૦૯ શીખવાની ..

 

આજનો વિચાર

શીખવાની પ્રક્રિયા રસપ્રદ બનાવી શકે તે જ સાચો શિક્ષક.

આજનું કામ

આવતીકાલની સુરત મુલાકાત દરમ્યાન કરવાના કામોઃ અશોક ટંડેલ, શશી બાકરોલા, સીટી પ્રજાપતિ, મહેન્દ્ર્ ત્રિવેદી, જીવરાજભાઇ અને ગોપાલભાઇ સાથેની મુલાકાતની તૈયારી.

આજની વાત

વાપીમાં રસાયણ બનાવવાની ફેક્ટરી ચલાવતા કેમિકલ એન્જીનીયર મિત્ર એમના કામે આજે વલસાડ આવ્યા હતા. વાતમાંથી વાત નિકળતાં … તેમની ફેક્ટરીમાં વિજ્ઞાન સ્નાતકોની અવારનવાર જરૂર પડે. તે માટે અખબારમાં જાહેરાત અપાય, ઇન્ટરનેટ દ્વારા લોકોને જાણ કરાય, અરજીઓ મંગાવાય, લાયક ઉમેદવારો શોર્ટલીસ્ટ કરવામાં આવે, તેમના ઇન્ટરવ્યુ ગોઠવાય. ત્યારે જ ખબર પડે છે કે, કોલેજો કે યુનિવરસીટીનું કયું અને કેવું શિક્ષણ લઇને કેવો ઉમેદવાર કેવી નોકરીને લાયક છે.

૨૦ વરસ દરમ્યાન લીધેલા શિક્ષણને વાપરવાની આવડત વગર નોકરી મેળવવાની આશા સાથે આવેલ ઉમેદવારે પોતાની શિક્ષણસંસ્થામાં કદી કોઇને પૂછયું જ ન હોય કે, આ ભણતર તેને ભવિષ્યમાં કયાં અને કેવી રીતે કામ લાગશે કે ન તો કોઇ પ્રાધ્યાપકે તેમને આવું સીલેબસની બહારનું જ્ઞાન આપવા જેટલી તસ્દી લીધી હોય.

Advertisements

About અખિલ સુતરીઆ

મારા વિશે મારે કંઇક કહેવાનું હોય તો, .... થોડુ વિચારવું પડે. મને મારી ઓળખ કરાવે .... એવા એક જ્ણની તલાશમાં છું.
This entry was posted in આજની વાત. Bookmark the permalink.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s