૧૦.૦૬.૨૦૦૯ સફળતા

438

આજે  તા. ૧૦.૦૬.૨૦૦૯ ને http://www.akhiltv.com પર શું જોવા, સાંભળવા અને વાંચવા મળશે ?

આજની તસવીર
 
ભણતર …. અને ડો વિક્રમ સારાભાઇનું દુર્લભ પોસ્ટર.
 
આજનો વિચાર
 
સફળતા એ પ્રગતિને પંથે આવતું વિરામસ્થાન છે, મંઝીલ નહિ.
 
આજનો પ્રયત્ન
 
વલસાડ શહેરની ૧૪ શાળા અને ૮ કોલેજોના આચાર્યોને ફોન દ્વારા પ્રેરણાદાયી ફિલ્મો દ્વારા સ્થાનિક બાળકો તેમજ યુવાનોને વૈશ્વિક નાગરીક બનાવવાના નિઃશુલ્ક અભિયાન ‘માર્ગદર્શન’ની માહિતી આપવી. આ ઉપરાંત તેમને ટપાલ દ્વારા એક પત્ર મોકલવો.
 
આજની વાત
 
વલસાડ શહેરની ૧૪ શાળાના આચાર્ય સાથે ફોન પર પ્રેરણાદાયી ફિલ્મો દ્વારા સ્થાનિક બાળકો તેમજ યુવાનોને વૈશ્વિક નાગરીક બનાવવાના નિઃશુલ્ક અભિયાન ‘માર્ગદર્શન’ અંગે વાત કરી. બધેથી એક જ પ્રકારનો જવાબ મળ્યો કે, ‘મારે ટ્રસ્ટી મંડળમાં રજુઆત કરવી પડે’ … ‘મંજુરી લેવી પડે’ …  ‘વાલી મંડળના પ્રમુખશ્રીને કહેવું પડે’ ….
 
શાળાના ટ્રસ્ટીઓ કેવા પ્રકારના નિર્ણયો લેવાની સત્તા આચાર્યને આપતા હશે ? કે પછી બધું જ ટ્રસ્ટીઓને પૂછી પૂછીને કરવાની આચાર્યોને ટેવ પડી ગઇ હશે ?
 
મારી માન્યતા હતી કે, ‘આચાર્ય’ એટલે જેના આચરણની નકલ કરવાની ઇચ્છા થાય. હવે ?
 
આજના પ્રસારણ
 
વિડિયો પ્રોગ્રામ્સ  શેરડીના ખેતરમાં અને અન્ય ૪૮ ફિલ્મો !!
લાઇવ વેબકાસ્ટ   સ્લાઇડ શો.
રેડિયો પ્રોગ્રામ્સ   તુષાર સુવાલકા, પ્રદિપ પટેલ, સીમા પટવર્ધન,
લાઇવફોન ઇન   તમારા શહેરની નવાજૂની તમારા અવાજમાં તમારા શબ્દોમાં વિશ્વભરના શ્રોતાઓ માટે.
 
આજના બ્લોગ અપડેટ
 
શિક્ષણને લગતો સળગતો સવાલ અને તેનો અમલમાં મૂકી શકાય તેવો જવાબ વાંચવા ક્લિક કરો .. અંતરના ઉંડાણમાંથી
આજ સુધીમાં પ્રકાશીત થયેલા આજના વિચાર, પ્રયત્ન અને મારી રોજની વાત વાંચવા ક્લિક કરો આજની વાત
અખિલટીવી અને રેડિયોનો સંક્ષિપ્ત પરિચય સાંભળવા ક્લિક કરો અક્ષર અને અવાજ
દર સોમવારે બદલાતો આ અઠવાડીયાનો સવાલ .. વાંચવા અને તેના જવાબમાં ધીર ગંભિર દિમાગ હલાવી તેવા કે પછી દિલને હળવાશ આપે તેવી ટીખળ લખવા અહીં ક્લિક કરો  મારા સવાલ તમારા જવાબ
 
નોંધઃ જો આપને એમ લાગતું હોય કે આ મેઇલ તમારા મિત્રોને પણ મળે તો સારુ, તો એમને ગુગલ ગૃપમાં જોડાવા નીચે આપેલ લિંક મોકલી આપો.
 
Advertisements

About અખિલ સુતરીઆ

મારા વિશે મારે કંઇક કહેવાનું હોય તો, .... થોડુ વિચારવું પડે. મને મારી ઓળખ કરાવે .... એવા એક જ્ણની તલાશમાં છું.
This entry was posted in આજની વાત. Bookmark the permalink.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s