૦૯.૦૬.૨૦૦૯ શિક્ષણ વ્યક્તિની

આજનો વિચાર

શિક્ષણ વ્યક્તિની અંદર રહેલી દિવ્ય શક્તિનો પરિચય કરાવે અને કેળવણી વ્યક્તિમાં રહેલી પૂર્ણત્વની ભાવના જાગૃત કરે.

આજનો પ્રયત્ન

વલસાડ શહેરની ૧૪ શાળા અને ૮ કોલેજોના આચાર્યોને ફોન દ્વારા પ્રેરણાદાયી ફિલ્મો દ્વારા સ્થાનિક બાળકો તેમજ યુવાનોને વૈશ્વિક નાગરીક બનાવવાના નિઃશુલ્ક અભિયાન ‘માર્ગદર્શન’ની માહિતી આપવી.

આજની વાત

યતીશભાઇ મહેતાએ મને સપ્રેમ સ્નેહ અને આશિર્વાદ સાથે મોકલાવેલ પુસ્તક ‘ગાંધી ગુંજ’ એકી બેઠકે જોઇ ગયો. ચરખા આકારમાં કટઆઉટ પામેલું, ૧૩ ઇન્ચ બાય ૮ ઇન્ચની સાઇઝમાં હેન્ડમેઇડ પેપર પર આસાનીથી વાંચી શકાય તેવડા મોટા ફોન્ટમાં ૧૧૮ પેજીસ પર છપાયેલા ગાંધીબાપુના આશરે ૩૦૦ જેટલા અવતરણો કેટલીક દુર્લભ તસવીરો સાથે સંકલિત થયા છે.

આજના પ્રસારણ

વિડિયો પ્રોગ્રામ્સ  શેરડીના ખેતરમાં અને અન્ય ૪૮ ફિલ્મો !!

લાઇવ વેબકાસ્ટ   સ્લાઇડ શો.

રેડિયો પ્રોગ્રામ્સ   જગદીશ પટેલ, પાર્વતીબહેન સુબેદાર, પ્રદ્યુમ્નભાઇ તન્ના,  

લાઇવફોન ઇન   તમારા શહેરની નવાજૂની તમારા અવાજમાં તમારા શબ્દોમાં વિશ્વભરના શ્રોતાઓ માટે.

આજના બ્લોગ અપડેટ

શિક્ષણને લગતો સળગતો સવાલ અને તેનો અમલમાં મૂકી શકાય તેવો જવાબ વાંચવા ક્લિક કરો .. અંતરના ઉંડાણમાંથી

આજ સુધીમાં પ્રકાશીત થયેલા આજના વિચાર, પ્રયત્ન અને મારી રોજની વાત વાંચવા ક્લિક કરો આજની વાત

ખિલટીવી અને રેડિયોનો સંક્ષિપ્ત પરિચય સાંભળવા ક્લિક કરો અક્ષર અને અવાજ

દર સોમવારે બદલાતો આ અઠવાડીયાનો સવાલ .. વાંચવા અને તેના જવાબમાં ધીર ગંભિર દિમાગ હલાવી તેવા કે પછી દિલને હળવાશ આપે તેવી ટીખળ લખવા અહીં ક્લિક કરો  મારા સવાલ તમારા જવાબ

 

Advertisements

About અખિલ સુતરીઆ

મારા વિશે મારે કંઇક કહેવાનું હોય તો, .... થોડુ વિચારવું પડે. મને મારી ઓળખ કરાવે .... એવા એક જ્ણની તલાશમાં છું.
This entry was posted in આજની વાત. Bookmark the permalink.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s