૦૭.૦૬.૨૦૦૯ – સફળતા પામવા

  391

આજની તસવીર

વડોદરાનો લક્ષ્મીપેલેસ અને સુરસાગર.

આજનો વિચાર

સફળતા પામવા અનુશાસન અને શિસ્ત અનિવાર્ય છે.

આજનો પ્રયત્ન

બાજુના ફળિયામાં રહેતા બાળકો સોમવારથી ફરી પાછા શાળાએ જતા થઇ જશે.  આજે તેમને ગુજરાતના કેટલાક શહેર પર મેં બનાવેલી વિડિયો ફિલ્મ બતાડવાનો કાર્યક્રમ રાખીશ.

આજની વાત

અમારા મકાનમાં પાણીના પુરવઠા માટે અન્ડરગ્રાઉન્ડ ટાંકી અને અગાશીમાં ગોઠવેલ ટાંકી વચ્ચેની પાઇપ લાઇનનું આજે મેઇન્ટેનન્સ કરાવ્યું. પ્લમ્બર તેના સહાયકો સાથે તેનું કામ મારા સુપરવિઝન હેઠળ કરતો હતો.

નીચેથી ઉપર પાણી ચડાવવા મોટર લગાડી છે. વિજળી પર ચાલતી મોટર નીચે ભેગું થયેલું પાણી ઉપર તેની ક્ષમતા પ્રમાણે ચડાવી દે છે. ઉપરની ટાંકીમાં એકઠું થયેલું પાણી તમામ ફ્લેટસમાં પોતાની મેળે .. આપોઆપ .. ગુરુત્વાકર્ષણના બળથી વહીને પહોંચી જાય છે.

જીવનમાં પણ જ્ઞાન મેળવવા શક્તિ વપરાય છે અને તેનો ઉપયોગ આપોઆપ જ થવા લાગે છે ને ?   

Advertisements

About અખિલ સુતરીઆ

મારા વિશે મારે કંઇક કહેવાનું હોય તો, .... થોડુ વિચારવું પડે. મને મારી ઓળખ કરાવે .... એવા એક જ્ણની તલાશમાં છું.
This entry was posted in આજની વાત. Bookmark the permalink.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s