૦૪.૦૬.૨૦૦૯

 
 
તમને ગઇકાલે મોકલાવેલ વિડિયો મેઇલ જોઇ ? સાંભળી ? ગમી ? તમે રજીસ્ટર થયા ? તો હવે આપણે દુનિયાને કોઇપણ ખુણેથી આપણી સાઇટ પર વિડિયો કોન્ફરન્સ કરી શકવાની ક્ષમતા રાખીએ છીએ.
 
સુરતથી જયેશભાઇ, વડોદરાથી કાન્તિભાઇ, જુનાગઢથી દિવ્યેશભાઇ, બેન્ગલોરથી મહેન્દ્રભાઇ અને યુએસથી પલ્લવીબેને ગઇકાલની પ્રારંભિક .. પ્રાયોગિક .. કોન્ફરન્સમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો.
 
ગમે ત્યારે .. ગમે તે .. ગમે ત્યાંથી … પોતાના માઇક અને વેબકેમ દ્વારા વ્યક્તિ પોતાના વિચાર આ ખુલ્લા મંચ પરથી પ્રસ્તુત કરી શકશે.

આજનો વિચાર

જેને જોયા જ નથી એવા ઇશ્વર પર શ્રધ્ધા રાખનારો માનવી ઇશ્વરે જ સર્જેલા અન્ય માનવીઓ પર વિશ્વાસ મૂકતાં કેમ હજાર વાર વિચારે છે ?

આજનો પ્રયત્ન

આજે શુક્રવારે નજીકની મસ્જીદમાં બપોરની મોટી નમાઝ માટે બપોરે દોઢના સમયે એક મિત્ર સાથે મૌલવીનું પ્રવચન સાંભળવા જવું.

આજની વાત

તિથલના દરિયા કિનારે ત્રણ મંદિરો આવેલા છે.  વલસાડથી તિથલ દરિયા કિનારે પહોંચીને ઉત્તરે સ્વામીનારાયણ મંદિર અને દક્ષિણે જૈન બંધુ ત્રીપુટીનું શાંતિનિકેતન તેમજ સાંઇબાબાનું મંદિર. વલસાડ સ્ટેશનેથી ત્રણ મુસાફરોને લઇ જતી મીટર વગર જ ચાલતી રીક્ષામાં જવા માટે ચાળીસ રૂપિયા વ્યાજબી કહેવાય.

કાયદાના રખેવાળોને મુસાફરો/પ્રજાને પડતી હાલાકીની પરવા હોય તેમ લાગતું નથી અને રીક્ષાચાલકો બેફામ ભાડું માંગવામાં ગાંઠતા નથી. કંઇક તો કરવું જ જોઇએ.

તમે સલાહ આપશો ?

About અખિલ સુતરીઆ

મારા વિશે મારે કંઇક કહેવાનું હોય તો, .... થોડુ વિચારવું પડે. મને મારી ઓળખ કરાવે .... એવા એક જ્ણની તલાશમાં છું.
This entry was posted in આજની વાત. Bookmark the permalink.

4 Responses to ૦૪.૦૬.૨૦૦૯

 1. Sasan Forest કહે છે:

  Respected Sir,

  One of mine best collage friend from Junagadh(Saurastra) suggested me this blog,and he is absolutely right,this is one of the Gujarati blog ever.

  -Priyanshu Pandya

 2. Health Care Facts કહે છે:

  Here I read “Aaj no Vichar”,its really very effective.

  I note down also in my diary.

  Thank You.

  -Reema

 3. KAILAS MAHAJAN કહે છે:

  HI 2 OLL
  I AM KAILAS MAHAJAN FROM GUJRAT BUT NAU A DAYS I AM IN SAUDI ARABIA . MANE LAGESHE KE GUJRATH JEVA SHIKSHIT STATA MA ASHOK JADEJA , BHARUCH NO MEHUL PATEL KARODO RUPIYA UDAVI JAY CHE, rksha walo bhale paisa udavi jay vandho nathi pan INDIA MA ROJANA 48 RAPE THAYSE , ROJ 4O (ladies) KIDNAPING THAY CHE , haju ghanu badhu thayse, AAAAA SU CHALI RAHU CHE ENA MATE AAPANE SHU KARI SHAKISHU.

 4. Vinod Patel, USA કહે છે:

  આજનો વિચાર જોરદાર, અખિલભાઈ. આભાર

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s