૧૩.૦૪.૦૯

આજે

મંગળવાર, તા. ૧૩.૪.૨૦૦૯ને ચૈત્ર વદ ચોથ, સં. ૨૦૬૫.

આજનો સુવિચાર

સોયના નાકામાંથી દોરો પરોવતાં આંખની એકાગ્રતા કેળવાય. રોજના એક વિચાર પર મંથન કરવાથી મનની એકાગ્રતા કેળવાય.

આજે કરવા જેવો પ્રયત્ન

રસ્તો ક્રોસ કરનાર પાદચારીને માન આપવા મારું વાહન રોકી શકીશ ?

આજે અમલમાં મૂકવા જેવો વિચાર

આજે બે કેળા ઓફિસબોયને તેના લંચબ્રેક દરમ્યાન આપીશ.

આજનો સવાલ.

ભણતરને ગણતરમાં રૂપાંતરીત કરીને જીવન જીવવા વળતર મેળવવા ચારિત્ર્યનું ચણતર કરી આપે તેવી કોઇ બીનવ્યાવસાયિક અને સમર્પિત સંસ્થાનું સરનામું આપશો ?

જવાબ આપવા અહીં ક્લિક કરો. ( નવી વિન્ડો ખુલશે. )

આજની ઇચ્છા

સાંજના ભોજન માટે ટમેટા બટાકાનું રસાવાળું શાક બનાવવું.

આજનું લક્ષ્ય

સીલીંગ ફેન સાફ કરવો.

આજના ફોન સંપર્ક

 • અમદાવાદ – હસમુખભાઇ કપાસી.
 • વડોદરા – જયેશ શાહ, ઉષા વસાવડા.
 • ભરૂચ – કમલેશ પટેલ, હરિવદન સોલંકી.
 • વાપી – શીલ્પા શાહ.

આજના પ્રવાસ / મુલાકાત

 • સુરત – મુકેશ, અશોક ગોંડલિયા, જીતેન્દ્ર ભાવસાર, રાકેશ ગાંધી, શશી બાકરોલા.

આજે ઇન્ટરનેટ રેડિયો પર સાંભળો ..

 • ભક્તિસંગીત
 • પ્રેરક પ્રવચન
 • નવાજૂની
 • વાદ્યસંગીત
 • નવાજૂની
 • ફિલ્મી ગીત (નવા)
 • આપણી વાત
 • ધંધાપાણી
 • કામની વાત
 • ફિલ્મી ગીત (જૂના)

આજે ઇન્ટરનેટ ટીવી પર લાઇવ વેબકાસ્ટમાં નિહાળો ..

 • વ્યુફાઇન્ડર

અખિલ સુતરીઆ – Cellphone : +91 9427 222 777 http://www.akhiltv.com

About અખિલ સુતરીઆ

મારા વિશે મારે કંઇક કહેવાનું હોય તો, .... થોડુ વિચારવું પડે. મને મારી ઓળખ કરાવે .... એવા એક જ્ણની તલાશમાં છું.
This entry was posted in આજની વાત. Bookmark the permalink.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s