૧૨.૦૪.૦૯

 

આજે

રવિવાર, તા. ૧૨.૦૪.૨૦૦૯ને ચૈત્ર વદ ત્રીજ, સં. ૨૦૬૫

આજનો સુવિચાર

ગઇકાલ અને આવતી કાલની વચ્ચે મળેલી આજ .. સર્વોત્તમ સમય છે કોઇ પણ કાર્યનો આરંભ કરવા માટે.

આજે કરવા જેવો પ્રયત્ન

રવિવાર પુરતો મોબાઇલ ફોન બંધ રાખી શકાશે ?

આજે અમલમાં મૂકવા જેવો વિચાર

આજે ૨૦ મીનીટનો સમય સોસાયટીના વોચમેન કે હાઉસકીપરને આર્થિક બચત કરવા માટે માર્ગદર્શન આપવા કાઢીશ.

આજનો સવાલ.

૭ વરસથી ૧૭ વરસની ઉમરના બાળકોને બતાડવા લાયક તમે જોયેલી ફીલ્મનું નામ આપો. (તેના મુખ્ય કલાકાર, નિર્માતા કે દિગ્દર્શકની જાણકારી પણ આપશો )

જવાબ આપવા અહીં ક્લિક કરો. ( નવી વિન્ડો ખુલશે. )

આજની ઇચ્છા

બાળકોના ખમીસને ઢીલા પડી ગયેલા બટન સરખી રીતે ટાંકી દેવા.

આજનું લક્ષ્ય

સીલીંગ ફેન સાફ કરવો.

આજની મુલાકાત / ફોન સંપર્ક

 • મુંબઇ – ભરતભાઇ મહેતા, વિમલ સોનેજી,
 • વલસાડ – અશોક ટંડેલ,
 • સુરત – મુકેશ, અશોક ગોંડલિયા, જીતેન્દ્ર ભાવસાર,
 • ઉમરગામ – હર્ષદ રવેશીયા

આજે ઇન્ટરનેટ રેડિયો પર સાંભળો ..

 • ભક્તિસંગીત … શ્રીનાથજી
 • પ્રેરક પ્રવચન …. ઓશો .. જીવન સુત્ર
 • નવાજૂની … મહેસાણા, અમદાવાદ, ગોધરા, લીમખેડા, ડાકોર, બાલાસીનોર, કપડવંજ
 • વાદ્યસંગીત … પીયાનો
 • નવાજૂની … વલસાડ, નવસારી, બીલીમોરા, સેલવાસ, દમણ, દાંડી, કીમ, કોસંબા, અંકલેશ્વર
 • ફિલ્મી ગીત (નવા)
 • આપણી વાત … બાળકોને વાર્તા કહેવાની કળા.
 • ધંધાપાણી … મંદીમાં ટકી જવા માટે શું કરશો ?
 • કામની વાત … તનની તંદુરસ્તી, મનની સ્વસ્થતા અને ધનની બચત.
 • ફિલ્મી ગીત (જૂના)

આજે ઇન્ટરનેટ ટીવી પર લાઇવ વેબકાસ્ટમાં નિહાળો ..

 • વ્યુફાઇન્ડર: જનતા કહે છે કે, ચુંટણી ૨૦૦૯માં ……
 • આજનો વિશેષ વિડિયો – બાપુને કહા થા.અ

અખિલ સુતરીઆ –  Cellphone : +91 9427 222 777

About અખિલ સુતરીઆ

મારા વિશે મારે કંઇક કહેવાનું હોય તો, .... થોડુ વિચારવું પડે. મને મારી ઓળખ કરાવે .... એવા એક જ્ણની તલાશમાં છું.
This entry was posted in આજની વાત. Bookmark the permalink.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s