પરિચય

આ પેજ પર વલસાડ શહેરની વિવિધ સંસ્થાઓ દ્વારા આયોજિત જાહેર કાર્યક્રમોની જાણકારી આપવાનો ઈરાદો છે જેથી તમારે ક્યારે, ક્યાં, કયા કાર્યક્રમમાં હાજરી આપવી તે  નક્કી કરી શકો.

કોઈ સારો કાર્યક્રમ ચુકી ના જતા.

——-

સંસ્થાઓ પોતાના કાર્યક્રમના આયોજનની વિગત જેવી કે ક્યારે, ક્યાં, કોને માટે, કોના દ્વારા – અમને ઈમૈલ મારફત મોકલી શકે છે.

અમારું ઈમૈલ આઈડી : valsadsamachar@gmail.com

——-

અમારો મોબાઈલ સંપર્ક : ૯૪૨૭૨૨૨૭૭૭

Advertisements

8 Responses to પરિચય

 1. Arpit Desai કહે છે:

  Dear Akhilbhai

  i see me in you. i m 33, from rajkot. god willing – i would like to meet u some time.

  all the best…

  continue to learn and give back to society…

  take care

  arpit

 2. PINAKIN PATEL. SAUDI AREBIA કહે છે:

  very good,
  i am at saudi, i see your background in parichaym
  u r doing good job, after returning from saudi i will like to work with your grop.

 3. Bhupendrasinh Raol કહે છે:

  શ્રી અખિલભાઈ,
  યાર આપ તો જાતેજ ચણા ના ઝાડ પર ચડી ગયા છો.ખોટું ના લગાડતા,હમણા ગંભીર ને આક્રમક લેખો લખવાનું પડતું મૂકી હાસ્યરસ ના રવાડે ચડી ગયો છું.માણસ નો રાજપૂત છું,ને વડોદરા વાડી વિસ્તાર માં રહેતો હતો.પણ મેં એક વાર લખેલું કે નમ્રતામાં અહંકાર કે નમ્ર અહંકાર માણવો હોય,જોવો હોય તો મોરારીબાપુના ટીવી ઈન્ટરવ્યું જોઈ લેવા.પણ આપનો પ્રમાણિક અભિગમ ગમ્યો.મને એક મિત્રે સમ્બોધેલું ભડ રાજપૂત.હવે મેં જયારે એક લેખ માં લખ્યું આ ભડ રાજપૂત સાચી વાત કહેતા ડરવાનો નથી,તો તરત જ એણે મને “અપને મુહ મિયા મીઠ્ઠું” નો ઇલકાબ આપી દીધો.ખેર મારા બ્લોગ ની મુલાકાત લેજો.હાસ્યરસ માણી ને પછી ઉગ્ર રસ માણજો.આપના વિચારો સાથે જામી જાય તેવું લાગે છે.ફરી માફી માગી લઉં ખોટુના લગાડતા.લગાડો પહેલા માગી લીધી હોય તો ફેર પડે.

 4. Bhupendrasinh Raol કહે છે:

  ઉપર માણસા ગામ નો રાજપૂત ની જગ્યાએ માણસ નો રાજપૂત થઇ ગયું.સોરી.

 5. Bhupendrasinh Raol કહે છે:

  શ્રી અખિલભાઈ,
  આખો બ્લોગ ફેદી વળ્યો.ફક્ત બધે ચાર્ટ જ જોવા મળ્યા.મારે વાચવા હતા આપના krantikari vicharo.

  • શ્રી ભૂપેન્દ્ર્ભાઇ,
   હું અનિયમિત બ્લોગર છું. મન થાય ત્યારે, મનમાં આવે તે, જેવું આવડે તેવું લખું છું.
   મારા બ્લોગનું લીસ્ટ ..
   આજની વાત .. www dot aajnivaat dot wordpress dot com
   અંતરના ઊંડાણમાંથી .. www dot akhilsutaria dot wordpress dot com
   મારા સવાલ તમારા જવાબ .. www dot mstj dot wordpress dot com
   તેજાબ .. www dot tejaab dot wordpress dot com
   વર્ડપ્રેસના બધા ફિચર્સ પણ વાપરવા જેટલો હોંશિયાર હજુ બન્યો નથી.
   હું બ્લોગીંગ જગતમાં જરાયે સક્રિય નથી.
   કદીક મન થાય તો સ્કાયપ પર કે ગુગલ ટોક પર વાત કરજો. મારો આઇડી akhilsutaria
   તમે ઇચ્છેલું લખાણ શોધવા તમને પડેલી તકલીફ બદલ કોઇ ઔપચારિક વિનય કે વિવેક દાખવવાનું દુ:સાહસ સાત સમંદર પારના અમેરીકન રાજપૂત સામે કરાય ?
   મજા, મોજ અને આનંદથી પ્રેરણાદાયી વિડીયો ફિલ્મ દ્વારા ગુજરાત રાજયના અંતરીયાળ, સરહદી વિસ્તાર તેમજ સાગરકાંઠે ચસતા બાળકો, યુવાનો અને મહિલાઓને જીવનોપયોગી માહિતી આપવાના અમારા નિ:શુલ્ક અભિયાન દ્વારા આપણા ગુજરાતના ગુજરાતીઓને મળી અને માણી રહ્યા છીએ. www dot akhiltv dot com પર વધૂ વિગત વાંચવા, જોવા અને સાંભળવા મળશે.
   અખિલ.

 6. SACHIN DESAI,DAHOD કહે છે:

  કેમ છો અખિલભાઈ?
  દાહોદને ભૂલી ગયા લાગો છો.તમારી વિગતો અને ફોટા દ્વારા યાત્રા માણી લીધી. તૃપ્તિબેન મજામાં ને? રાજુલબેન અને દિલીપભાઈ મળતા રહે છે.અને મારું સાપ્તાહિક ”વોઈસ ઓફ દાહોદ” નિયમિત રીતે દર શનિવારે પ્રકાશિત કરવાને લઈને વ્યસ્તતા સ્વાભાવિક રહે છે.ક્યારેક સરસ એસ.એમ.એસ. કરતા રહેશો તો આનંદ થશે જ.!તમારી યાત્રા હજુ કેટલી બાકી છે? આગામી માટે શુભેચ્છા. (-સચિન દેસાઈ,દાહોદ)

 7. shailesh કહે છે:

  maja na manash maligaya cho

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s