21 August, 2012 07:24

વલસાડની વરસાદી સવારે
આદુ ફૂદિના અને લીલી ચા
નાખીને બનાવેલ ચાહ
નિરાંતે માણ્યા બાદ
આજની સુંદર શરૂઆત
કરવા માટે શુભેચ્છા.

Sent from Yahoo! Mail on Android

About અખિલ સુતરીઆ

મારા વિશે મારે કંઇક કહેવાનું હોય તો, .... થોડુ વિચારવું પડે. મને મારી ઓળખ કરાવે .... એવા એક જ્ણની તલાશમાં છું.
This entry was posted in આજની વાત. Bookmark the permalink.

Leave a comment