21.01.2012 – રોણવેલમાં ફિલ્મ શો.

આજે વલસાડ નજીક આવેલ રોણવેલમાં ફિલ્મ શોનું સાંજે 6 કલાકે આયોજન કર્યું છે.

આશરે એક કલાકના ફિલ્મ શો બાદ પ્રશ્નોત્તરી રાખવામાં આવી છે.

સાંજે 6.30 થી 7.30 ફિલ્મ શો અને 7.30 થી 8.30 પ્રશ્નોત્તરી

શાળાના બાળકો અને તેમના વાલીઓને માર્ગદર્શન આપવાના હેતુથી યોજાયેલા આ કાર્યક્રમનો લાભ સૌ ગ્રામજનો લઇ શકે તે હેતુથી સરપંચ પણ સક્રિય છે.

આ કાર્યક્રમના આયોજક અને યજમાન દિપકભાઇનો સંપર્ક 9328022126 પર કરી શકાશે.

About અખિલ સુતરીઆ

મારા વિશે મારે કંઇક કહેવાનું હોય તો, .... થોડુ વિચારવું પડે. મને મારી ઓળખ કરાવે .... એવા એક જ્ણની તલાશમાં છું.
This entry was posted in આજની વાત. Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s